________________
ધર્માંસ બહુ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૧૯
પછી વાધિનું સ્વરૂપ સમજાવવુ. તેમાં જે નિાચિત એવા તીર્થંકરનામ કર્મના કારણભૂત હોય તે વર એટલે શ્રેષ્ઠ, અથવા દ્રવ્યસમકિતની અપેક્ષાએ ભાવરૂપ હોવાથી શ્રેષ્ઠ, એવા જે ધિલાભ-સમતિની પ્રાપ્તિ, તે વાધિલાભ અને તેની પ્રાપ્તિનાં કારણેા, તેનુ સ્વરૂપ અને ફળા, એ ત્રણનુ જ્ઞાન કરાવવું. તેમાં વાધિની પ્રાપ્તિનાં તથાભવ્યત્વ વિગેરે પાંચ કારણેા આ રીતે સમજાવવાં.
૩૮
૧. તથાભવ્યત્વ- અહીં ભવ્યત્વ એટલે આત્મામાં અનાદિ કાળથી રહેલી ક્રમ મુક્ત થવાની સ્વાભાવિક ચાગ્યતા, તેમાં કાળ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ, એ ચાર કારણાના ચાન ભિન્ન ભિન્ન જીવાને ભિન્ન ભિન્ન પ્રકારે થવાથી તે જ ભવ્યત્વ વિચિત્ર (વિવિધ સ્વરૂપવાળુ”) બનવાથી તેને તથાભવ્યત્વ હેવાય છે.
ર. કાળ- જેમ વસન્ત વગેરે ઋતુ તે તે વનસ્પતિને ફળદ્રુપ બનાવે છે, તેમ માક્ષરૂપી ફળ પ્રગટાવનારો ચરમાવ કાળ, અથવા ચરમાવતમાંની અમુક ઉત્સર્પિણીઅવર્પિણી, કે તેમાંના દુઃષમ-સુષમાદિ આશે, એ જ્યારે ભવ્યત્વમાં ભળે ત્યારે તે તથાભવ્યત્વ અની માક્ષફળ આપે છે.
૩. નિયતિ- ભવ્યત્વ સાથે કાળના યાગ પછી ન્યૂનાધિકતા વિના નિચત પ્રવૃત્તિ કરાવનારી નિયતિના યોગ થતાં વિશિષ્ટ બનેલી તથાભવ્યતા તે નિયતિને અનુરૂપ જ પ્રયત્ન કરાવે અને તે રીતે મુક્તિનું કારણ અને.
૪. ક્રુ- પૂર્વે ખાંધેલાં કર્મોના રસ વિગેર્ મ થાય, તેને ઉદય થવા છતાં ભિન્ન ભિન્ન શુભાશય પ્રગટે અને પૂર્વ ક્રમ ભોગવતાં નવું નવું કર્મ ઊત્તરોત્તર શુભ બંધાય, એમ અશુભ કર્મોની ક્ષીણતા અને શુભની વૃદ્ધિરૂપ કર્મના યોગ ભવ્યત્વ સાથે ભળવાથી અનેલું તથાભવ્યત્વ માક્ષને આપે.
૫. પુરુષા – વિશિષ્ટ પુણ્ય'ત, મહાશુભ આશયવાળા અને વિશેષ તત્ત્વને સાંભળનારસમજનાર, એવા કુશળ પુરુષના માક્ષ માટે શુદ્ધ પ્રયત્ન તે પુરુષાર્થ. આ પ્રયત્ન ભવ્યત્વ સાથે ભળવાથી બનેલા તથાભવ્યત્વ દ્વારા જીવના મેાક્ષ થાય.
આ પાંચ વાધિનાં કારણેા છે, જીવ-અજીવ, આદિ પ્રત્યક્ષ-પરોક્ષ સઘળા પદાર્થોની જીવમાં ચા શ્રદ્ધા પ્રગટે, તે વાધિલાભ કહેયાય, એમ તેનુ સ્વરૂપ અને તેનાં વિવિધ ફળા સમજાવવાં. જેમ કે રાગ-દ્વેષની મંદતા, કર્માંતી ઉત્કૃષ્ટ સ્થિતિના અબંધ (અપુનર્પ્સ ધકપણું), દુતિના અભાવ, સર્વવિરતિ – ચારિત્રની ભાવથી પ્રાપ્તિ, પરિણામે રાગાદિ ભાવમળને ક્ષય અને તેથી માક્ષ, એ વાધિનાં ફળે છે. તેમાં
૧. જીવને નીશ્ચાળ પાષાણ ન્યાયે કર્મીની સ્થિતિ ઘટે તેને યથાપ્રવૃત્તિકરણ ' કહેવાય છે, તે કરણદ્વારા સાતે ક્રર્મોની ઉત્કૃષ્ટ સત્તર (ચાલીસ, ત્રીસ, વીસ) કોડાકોડી સાગરોપમ