________________
ધરૂપી ઔષધના કાળ
૨૫
સાંખ્યદર્શનના મતે જીવ ઉપર રાજસી-તામસી પ્રકૃતિનું આધિપત્ય હોય ત્યાં સુધી અને ૌદ્ધોના મતે ભવિતવ્યતાદિ ભવના પરિપાક ન થાય ત્યાં સુધી આદિધાર્મિકતા પ્રગટતી નથી, એ લલિતવિસ્તરાના કથન પ્રમાણે અપુન ધક-આદિધાર્મિકનું સ્વરૂપ કહ્યું. પચાશકના મતે-પણુ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં મિથ્યાત્વ વગેરે કર્માનું બળ મદ (ક્ષયાપશમ) થવાથી જીવમાં પાપ પ્રત્યે તીવ્ર આસક્તિ મટે, તેથી પાપ અતિસ કલેશથી ન કરે, સામાન્ય પાપ પ્રવૃત્તિ કરવા છતાં દુઃખની ખાણુ એવા સ`સાર પ્રત્યે તેને બહુમાન ન હાય, અને દેવ, અતિથિ, માતા-પિતા, વગેરે સર્વ પ્રત્યે તે તે દેશ-કાળ-ખળ વગેરેને અનુસારે સઘળુ ઔચિત્ય કરે, જેમ મારતું ઇંડુ ચીતર્યા વિના પોતાની યાગ્યતાથી વિચિત્ર રંગવાળું અને છે, તેમ અપુનઅધક જીવ પોતાને થયેલી કર્મની મંદતાથી સ્વભાવે જ મોક્ષમાર્ગની સન્મુખ હોય છે. વીતરાગ પ્રવચનની દેશના માટે આવા જીવ યાગ્ય છે. કહ્યું છે કેઃ
मूलम् “स धर्म देशनायाग्यो, मध्यस्थत्वाज्जिनैर्मतः । ચેાળપૂછ્યાત માથ', વર્તુળસ્થાનવિમમ્ ॥ll”
અર્થાત્ આદિધાર્મિક મધ્યસ્થ હોવાથી જિનેશ્વરોએ તેને ધર્મદેશના (શ્રવણુ) માટે ચાન્ય માન્યા છે અને તેનામાં યોગદૃષ્ટિ પ્રગટવાથી તેનુ પહેલુ ગુણસ્થાનક પણ સાર્થક છે.
વ્યવહાર નચે પણ તીત્ર મિથ્યાત્વના ઉદય હોવાથી અચરમાવત કાળમાં જીવ ધ દેશના માટે અયેાગ્ય હોય છે, તેથી જ્ઞાનીઓએ ચરમાવતી અપુનખ ધક જીવને ધર્મ શ્રવણ માટે યોગ્ય કહ્યો છે. નિશ્ચયનયથી તેા ગ્રન્થીભે થવાથી ચાથા ગુણસ્થાનકને પામેલા જીવ જ જિનવચનને સહી શકે અને યથાશકય આચરી શકે. કારણ કે ગ્રન્થીભેદ પછી જ જીવમાં તે તે ગુણુસ્થાનકને યોગ્ય શાસ્ત્રાક્ત આચારાનુ' પાલન કરવાની યાગ્યતા પ્રગટે છે. જો કે વ્યવહારનયે અપુનખ 'ધકને યોગ્ય કહ્યો તા પણ તથાવિધ શુદ્ધિના અભાવે અનાભોગની બહુલતાથી તેને શાસ્ત્રના સૂક્ષ્મધ થતા નથી. ગ્રન્થીભેદથી માહનુ બળ ઘટતાં નિપુણબુદ્ધિ પ્રગટે છે, તેથી શાસ્ત્રનાં સૂક્ષ્મ રહસ્યાને પણ સમજીને તે પ્રમાણે આચરણ કરતા જીવ કર્મરૂપ વ્યાધિના નાશ કરી શકે છે.
ઉપદેશપ૪ ગા. ૪૩૪ માં કહ્યું છે કે ગ્રન્થીભે પછી જિનવચનનું નિરતિચાર સતત પાલન ન થાય તા પણ તે નિશ્ચે કર્મ વ્યાધિના નાશ કરેજ છે, જો અતર્મુહૂત માત્ર સમકિત સ્પર્યા પછી પણ જીવ અપુદ્દગલપરાવત થી અધિક સ‘સારમાં ભમતા નથી, તેા દીર્ઘકાળ સમક્તિને ધારણ કરનારનું તેા પૂછવું જ શું? શ્રીઅહિતાદિની માટી આશાતના કરવા છતાં સમતિની સ્પનાના પ્રભાવે અ પરાવર્તમાં તે નિયમા મુક્તિ પામે છે. ચરમાવતા વિશિકામાં પણ કહ્યું છે કે- અચરમાવ રૂપ અનંતા કાળ જીવને સંસારનુ કારણ હોવાથી તેને ભવખાળકાળ કહ્યો છે અને ચરમાવત ધર્મસાધનકાળ હોવાથી તેને ધયૌવનકાળ કહ્યો છે. ચરમાવમાં જીવાના ભુત્વ સાથે ભિન્ન ભિન્ન રીતે કાળ, ક, ભવિતવ્યતા વગેરે મળવાથી તે ભવ્યત્વ તથાભવ્યત્વ