________________
૫. ૪ આવકનાં મત્ત માં
વિનાના નિધિ ક્યો છે કે- કારીગર સદાચારી સળગાય છે તેને શુભમુહૂર્તે ગાડુ સાજન જમાડીને, પુષ્પા, હાર, કળા, વગેરેથી સત્કાર સીને, પ્રક્રિયા પ્રત્યે બહુમાન રણુ કસ્સા શ્રાવક પેાતાની સપત્તિ પ્રમાણે પ્રતિમાંનું મૂલ્ય માપી પ્રતિમા વે, પણ જો કારીગર વ્યસની હોય તેા કૃપતાથી નહિ પણ પ્રતિમા માટે કલ્પેલા ધાર્મિક દ્રવ્યના ભક્ષણથી તે સસારમાં રખડી મરે નહિ, એવી તેની કરુણાથી ‘તારે અમુક માપની અમુક કિંમતવાળી પ્રતિમા કરવી' વગેરે નક્કી કરીને લેાષ્ટિએ ઉચિત દ્રવ્ય આપવાનું ઠરાવી જેમ જેમ તે કામ કરે તેમ તેમ તેટલું દ્રષ્ય આપવુ.
૧૯૩
વળી જિનમ`દ્વિ–જિનબિંબ ભરાનારે મેળાની સુદ્ધિ માટે ગુરુ અને સધ સમક્ષ જાહેર વુ કે- આ કાર્યમાં વિધિથી જે શડુ પણ ધન જાનુ વપરાયું હોય, તેનું પુણ્ય તેને થાઓ ! એમ કહેવાથી પોતે વાપરેલું દ્રવ્ય (ન્યાય સ'પન્ન) ભાવથી શુદ્ધ બને છે. પ્રતિમામાં મંત્રન્યાસ – પ્રાણ પ્રતિષ્ઠા માટે પણ કહ્યુ છે કે- જે ભગવાનનું ખિમ મનાવવુ હોય તે નામની સ્થાપના પ્રણવ અને નમઃ પૂર્વક કરવી, જેમકે ‘૪ નમઃ ષહેવાય' વગેરે કરવી. મંત્રથી મનન=જ્ઞાન અને ત્રાણુ એટલે રક્ષણ થાય છે માટે તેને (મ' + ત્ર) મંત્ર કહેવાય છે. એમ સક્ષેપમાં જિનબિંબને કરાવવાના વિધિ કહ્યો.
જિનપ્રતિમા મણી (રત્ન – ટિક) ની, સુવર્ણ વગેરે શ્રેષ્ઠ ધાની, મદનાદિ કાષ્ટની, હાથીદાંતની, આરસ વગેરે શ્રેષ્ઠ પાષાણુની, કે ઉત્તમ માટીની કરાવવી. તે પણ પ્રમાણથી ઉત્કૃષ્ટ પાંચા ધનુષ્યની અને જઘન્યની એક અંગુષ્ઠ જેવડી નાની સ્વ-સ્વસ ́પત્તિ પ્રમાણે કરાવવી.
*
નિપ્રત્તિમા ભરાવનારને ઇન્દ્રિતા, દુર્ભાગ્ય, હીનકુળ-કે હીનજાતિમાં જન્મ, શગી કે કુરૂપવાળુ' શશ્મીર, નરકિર્દિ દુષ્ટ ગતિ, ડીન બુદ્ધિ, તથા અપમાન રાગ, શાક વગેરે થતાં નથો. ઉપરાંત ઉત્તમ લક્ષ′વાળી પ્રતિમા ભરાવવાથી આ ભવમાં પણ અશ્રુમ થાય છે.
તેથી વિપરીત અન્યાયાપાર્જિત ધનથી, બીજાના પત્થર, કાષ્ટ વગેરેથી, કે પ્રમાણમાં ન્યૂનાધિક અંગેાવાળી-લક્ષણ રહિત અનાવેલી પ્રતિમા તેના બનાવનારની અને બીજાઓની પણ ઉન્નત્તિના નાશ કરે છે. કહ્યું છે કે
સુખ, નાક, નેત્ર, નાભિ તથા કટિના ભાગથી ખંડિત પ્રતિમાના મૂળનાયક તરીકે ત્યાગ કરવા, પણ આભરણુ વસ્ર, પરિવાર, પરિકર, લ'છન કે આયુધથી ખંડિતને મૂળનાયક તરીકે પણ પૂજાય, વળી આછામાં ઓછાં એકસો વર્ષો પૂર્વે સુવિહિત ગુરુએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તે ખડિત અંગવાળી પણ પાચીન હાવાથી પૂજી શકાય છે. વળી પ્રતિમા અને પરિકરમાં જુદા જુદા વર્ણવાળા પાષાદિ વાપરવા શુભાવહ નથી. તેમ બે-ચાર-છ-આઠ વગેરે સમઅંશુલ માપવાળી પણ પ્રતિમા સુંદર (હિતકર) નથી. એક અગુલથી અગિયાર અંશુલ સુધી માપની