________________
૨૦
ધમસંગ્રહ ગુડ ભાવ સારોદ્ધાર ગાથા ૬૫
બુદ્ધિથી પિતાના, પરના કે ઉભયના પુણ્ય માટે સંરંભ વગેરે કર્યા હોય, અથવા ત્રીજો અર્થ છકાય અને સમારંભ વગેરે થાય તે રીતે અયતનાથી પાણી ગાળવું વગેરે જે જે દેશે સેવ્યા હેય, તેની હું નિંદા કરું છું. અહીં અતિચારને બદલે દેશે કહ્યા, તેનું કારણ એ છે કે અતિચાર વ્રતધારીને લાગે, વ્રત વિના અતિચાર ન ઘટે, માટે અહી દોષ એટલે સામાન્યતયા પા૫ સમજવું. હવે આઘથી ચારિત્રાચારોનું પ્રતિક્રમણ કરવા કહે છે કે
"पचण्हमणुठवयाण', गुणध्वयाण' च तिण्हमईआरे ।
सिक्खाण' च चउण्ह', पडिक्कमे देसि सव' ॥८॥" અથ– પાંચ અણુવ્રતના, ત્રણ ગુણવ્રતના અને ચાર શિક્ષાત્રતેના અતિચારેથી દિવસ સંબધી સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું. તેમાં મહાવ્રતની અપેક્ષાએ નાનાં માટે અણુવ્રતે અને સમકિતની પછી પ્રાપ્ત થનારાં માટે અનુત્ર. આ શ્રાવકના મૂળગુણે છે અને તેને ગુણ કરનારાં માટે દિશિપરિમાણ વગેરે ત્રણ ગુણવ્રત છે. આ આઠ વતે યાજજીવ માટે ચાવકથિક (પણ) હોય છે, તદુપરાંત વિદ્યાર્થીને અભ્યાસની જેમ આત્માને સમતાદિ ગુણોના અભ્યાસ માટે વારવાર કરાતાં સામાયિકાદિ ચાર શિક્ષાત્રતો કહેવાય છે. તે અમુક સમય કે અમુક દિસસ પૂરતાં હેવાથી ઈરિક કહેવાય છે, હવે પ્રત્યેક વ્રતની ભિન્ન ભિન્ન શુદ્ધિ માટે
"पढमे अणुष्वय मि, थूलगपाणाइवायविरइओ।
आयरियमप्पसत्थे, इत्थ पमायप्यसगेण ॥९॥" અથ– અહિંસા –વત સર્વ વતેને સાર છે, સર્વ વ્રતનું સાધ્ય અહિંસા છે. માટે સર્વમાં પહેલા એ અણુવ્રતમાં “શૂલગ” એટલે મોટે અથવા મેટા જેને “પાણાઈવાય”= પ્રાણને અતિપાત (નાશ), તેની વિરતિ એટલે નહિ કરવાની પ્રતિજ્ઞા, તેનાથી “અપસન્થ” ક્રોધાદિ અપ્રશસ્ત ભાવને વશ થઈ “ઈન્થ” એટલે આ વ્રતમાં “પમાયગ્રસંગેનું પ્રમાદને વશ થવાથી આયરિયં” જે કાંઈ અતિક્રમાદિ વિપરીત આચરણ કર્યું હોય, (તેનું પ્રતિક્રમણ કરું છું એ વાક્યસંબંધ બધા વ્રતમાં પછીની ગાથામાંથી જેડ.) અહીં પ્રમાદના ઉપલક્ષણથી સુરાપાન વગેરે પાંચ પ્રકારનું પ્રમાદ અને આકુટ્ટી (બેદરકારી), અહંકાર વગેરે પણ કારણે સમજવાં. એવા કેઈ હેતુથી મોટા=વસ પ્રત્યે મોટા વધબંધન, વગેરે અતિચારો સેવ્યા હોય, (એમ દરેક વ્રતમાં સમજવું.) હવે તે વધ-બંધન વગેરે કહે છે.
"वह बघछविच्छेए, अइभारे भत्तपाण-वोच्छेए ।
पढमवयस्सइआरे, पडिक्कमे देसिअ सव्व ॥१०॥" અર્થ– પ્રથમ વ્રતના પાંચ અતિચારે – વધ, બંધન, છવિ છેદ, અતિભાર અને ભાત પાણીને પ્રતિબંધ, (દરેક વ્રતનું સ્વરૂપ વ્રતાધિકારમાં અને અતિચાનું સ્વરૂપ