________________
પ્ર૦ ૪. દિનચર્યા -લાગલ્સ સૂત્રના અ
૧૮૧
વિના કે ૨૮. મલિન શરીર કે વજ્રથી પૂજા કરવી, ૨૯. પૂજામાં મનને ચંચળ કરવું, ૩૦. પુષ્પાદિ સચિત્ત વસ્તુ શરીરે ધારણ કરવી, ૩૧. પહેરેલાં અચિત્ત આભરણાદ્દિ મદિરે જતાં પહેલાં કે ત્યાં જઇને ઉતારી દેવાં, ૩ર. ઉત્તરાસંગ વિના કે ફાટેલાં વસ્ત્રાથી પૂજા કરવી, ૩૩. પ્રભુનું દર્શન થતાં બે હાથે અંજલી ન જોડવી, ૩૪. અનુકૂળતા છતાં પૂજ્ર ન ત્રી, માત્ર દર્શન કરે કે દર્શન પણ ન કરે, ૩૫. શક્તિ છતાં હલકાં પુષ્પ-ચંદન-કેસરાદિ વાપરે, અથવા બીજાનાં વાપરે, કે મુદ્દલ ન વાપરે, ૩૬. પૂજાદિમાં અનાદર કરે, ૩૭. સામર્થ્ય છતાં શાસન વિધીને અટકાવે નહિ, ૩૮. દેવદ્રવ્યના નાશ કે દુર્વ્યય પ્રસ ંગે સામર્થ્ય છતાં રક્ષા ન કરે, ૩૯. મંદિરમાં (કપડાંના પણ) પગરખાં પહેરે અને ૪૦. દ્રવ્ય પૂજા કર્યા વિના જ પ્રથમ ભાવપૂજા કરે, એમ આ લીસ આશાતના સમધ પ્રકરણમાં કહી છે.
૧. કફ – શ્લેષ્મ વગેરે નાખે, ૨. જુગારાદિ ૫. કાગળા ફેકે, ૬. તમાલ ખેલે, ૯. ઝાડા – પેશાબ કરે,
૧૩. રુધિરમાં છાંટા ગડ – ગુમડ વગેરેની
(૩) ઉત્કૃષ્ટ ચેારાથી આશાતનાખેલે, ૩. કલહ કરે, ૪. ધનુષ્યબાણ વગેરે કળાઓ શીખે, ચાવે, ૭. તેને ગાળ ફેકે, ટ. ગાલી પ્રદાન કે અસભ્ય ૧૦. હાથ પગ વગેરે ધાવે, ૧૧. કેશ તથા ૧૨. નખ સમાૐ, પાડે, ૧૪. મંદિરમાં પાતાની કે મંદિરની મીઠાઈ ખાય, ૧૫. ત્યાં અશુચિ નાખે, ૧૬. ઔષધાદિથી પિત્તને વમે, ૧૭. સામાન્ય વમન કરે, ૧૮. દાંત પડવે, ૧૯. શરીર સેવા કરાવે, ૨૦. ગાય, ભેંસ, ઘેાડા વગેરેનુ' દમન કરે, ૨૧થી ૨૮. દાંત, ક્ષેત્ર, નખ, ગ'ડસ્થલ, નાક, કાન, મસ્તક અને ચામડીના મેલ ઉતાર, ૨૯. લૌકિક મત્રો સાથે અથવા ગુપ્ત મંત્રણા કરે, ૩૦. પંચ-જ્ઞાતિ કે સ'સારનાં કામ માટે સભાઓ ભરે, ૩૧. સાંસારિક લેખા – દસ્તાવેજો કે નામુ લખે, ૩૨. ત્યાં રાજ્ય કે લક્ષ્મી વગેરેના ભાગ વહેંચે, ૩૩. પાતાની સ'પત્તિની રક્ષા માટે મહિમાં સખે, ૩૪. અવિનયથી અસભ્ય રીતે બેસે, ૩૫-૩૯. છાણાં, વસ્ત્રો, અનાજ કે વડી–પાપડ (અને ઉપલક્ષણથી કાઇપણ પેાતાની વસ્તુ) સૂકવે, ૪૦. બીજાના ભયથી ત્યાં સંતાઈ રહે, ૪૧. પુત્રાદિના શાકથી ત્યાં રડે, ૪૨. વિકથા કરે, ૪૩. બાણ વગેરે શસ્ત્રોને કે શેન કાલ વગેરેને ઘડે, ૪૪ પેાતાનાં. પશુઓને ત્યાં મધે–રા ખે, ૪૫. અગ્નિથી તાપે, ૪૬. રસાઇ કરે, ૪૭. પેાતાનાં વસ્ત્રા – રત્ન – નાણાં વગેરેની ત્યાં પરીક્ષા કરાવે, ૪૮. ત્રણ નિર્રીહિ ન પાળે, ૪૯ થી ૫૨. રાજાદિ છત્ર, પગરખાં, શસ્ત્ર કે ગ્રામર સહિત મંદિરમાં પ્રવેશ કરે, ૫૩. પૂજાદિમાં મનની એકાગ્રતા ન કરે, ૫૪. શરીરે માલીસ કરે−ાવે, ૫૫. સજ્જિત પુષ્પા-માળા વગેરે ત્યાં પહેરી રાખે, ૫૬. મદિરે જતાં પહેરેલાં અચિત્ત ઘરેણાં વગેરે ઉતારીને જાય, ૫૭. દર્શન થતાં જ અંજલી ન જોડે, ૫૮. ઉત્તરાસ’ગ ન રાખે, અગર ફ્રાટેલ, સાંધેલું કે તુચ્છ રાખે, પ૯-૬૦. મુટ કે પુષ્પાદિના પાઘ (ખુ‘૫) વગેરે મસ્તકે પહેરી રાખે, ૬૧. મસ્તકે પુષ્પના શેખર પહેરી રાખે, ૬૨. હાડ-શરતની રમત રમે, ૬૩. દ’ડા-ગેડી રમે, ૬૪. સસારીઓને પરસ્પર