________________
૧૬૪
ધમ સંગ્રહ ગુ૦ ભાવ સારાદ્વાર ગા. ૬૧
મસ્તકે લગાડે તે સ્તનભાગ દેખાય તે ઉચિત પણ નથી, માટે સ્ત્રીએ મસ્તકે હાથ જોડવાને બદલે હૃદય સામે રાખી ન્યૂ`છણાની જેમ બે હાથ ભક્તિથી પ્રભુ સન્મુખ ભમાવે તે અનુચિત નથી. એમ આ વિષય વિચારણીય છે. ગમમાં પણ “વિળયોળયાર ગાયટ્રિપ ચવવુાસે અજ્ઞહિવળે' અર્થાત્ “વિનયથી નમેલા શરીરવાળી સ્ત્રી, ચક્ષુથી પ્રભુનુ' દર્શન થતાં તુ એ હાથે અંજલિ કરીને” વગેરે કહ્યું છે, માટે “નમાત્ક્ષણ” અને તેની જેમ ત્રણ પ્રણિધાન સૂત્રો – (જાવતિ ચેઇઆઇ, જાવંત – કેવિ–સાહૂ અને જય – વીયરાય) ખેલતાં પશુ સ્ત્રીઓને મસ્તકે હાથ જોડવા ઉચિત નથી. સ્ત્રી કે પુરૂષ સર્વ વિષયમાં સમાનતાના આગ્રહ છાડીને પેાતાને ન શાભે તેવુ અનુચિત રીતે બેસવાનું, ખેલવાનુ, ઉભા રહેવાનું, વગેરે વવું, સર્વાંત્ર વિવેક એ ધર્મનું ભૂષણ છે. (આજના સમાનતાનેા પશ્ચિમના વાયુ અનાય સસ્કૃતિ રૂપ છે, સંસાર જ અસમાનતા રૂપ છે. ત્યાં સમાનતા કેવી રીતે થાય? સમાનતા તેા મુક્તિમાં છે, ત્યાં કાઇ ભેદ નથી, માટે જૈન શાસનમાં મુકિતના ઉપદેશ છે. સ્રી સ્વાતંત્ર્ય, સમાનહ, સહ શિક્ષણુ, સમાન વેષભૂષા, વગેરે માનવતાનાં પણ ઘાતક છે, તે મુકિત તે થાય જ શી રીતે ? આ વિષયમાં વિશેષ જાણવા માટે દશાશ્રુત સ્કંધ ચૂર્ણિ વગેરે ગ્રન્થા જોવા.)
“નમાત્યુંણું” સૂત્રનેા વિસ્તૃત અર્થ અને વર્ણન ધર્મ સં૰ ભાષાં૰ ભા−૧ લેા પૃષ્ટ ૪૯થી જોવા. અહીં ટુ'કમાં કંઇક માત્ર જણાવીએ છીએ. આ સૂત્રનું શાસ્ત્રીય નામ પ્રણિપાત દંડક છે. અને શક્રેન્દ્ર પ્રભુની સ્તવના આ સૂત્રથી કરી છે, તેથી તેને શક્રસ્તવ પણ કહેવાય છે. એની આદિમાં માથુ અને અંતે પણ ‘નમા' પદ્મ હોવાથી દરેક મધ્યે પદોની સાથે પણ નમસ્કારના સંબંધ છે. તેના (જે આ અઇ સિદ્ધા – એ ગાથા સાથે) કુલ સ્વરી ખસે સત્તાણું છે. તેમાં પદો તેત્રીસ છે, અને સ`પદાએ (વિસામા) નવ છે. આ સૂત્રથી ભાવ-જિનને નમસ્કાર થાય છે. તેની સ'પદ્માઓનાં નામ વગેરે જાણવાનું કોષ્ટક નીચે પ્રમાણે છે. આદિપદ
સંપદાનું નામ
૧ સ્તાતન્ય સંપદા ....
૨
૩ વિશેષ હેતુ સ‘પદા ....
४
સ્તાતન્ય હેતુ સ’પદ્મા ....
6ઠ્ઠ
સામાન્ય ઉપયોગ સ’પદા....
૫ ઉપયાગ હેતુ સંપદા અથવા તદ્વેતુ સંપદા.... અભયદયાણું.....
૬ સવિશેષ ઉપયાગ સ‘પદા....
સ્વરૂપ (સકારણુ) સંપદા....
અરિહંતાણુ............ આઇગરાણુ...........
પુરિસુત્તમાણુ............ લાગુત્તમાણુ...
૮
સ્વતુલ્ય ફૂલ દાતૃત્વ સંપદા.... ૯ મેાક્ષ (ફળ પ્રાપ્તિ) સ’પદા....
ધમ્મ યાણું..... અપ્પડિહય૦... જિણાણુ......
સવ્વન્ત્......
કુલ પદા
૨
૩
૪
૫
૩ ૩ જ જી
૪