________________
ધુમ સંગ્રહ ૩૦ ભા॰ સારોદ્વાર ગા. ૪૨
અહીં એમ સમજવું કે જે કષાયાના ઉદય ટળવાથી વ્રતાદિ ગુણ પ્રગટે તે કષાયને ઉદય થતાં વ્રતાદિ સર્વથા ભાગે અને જે કષાયાના ઉડ્ડય છતાં તે તે ગુણુ પ્રગટે તે ગુણુને તે ઉચમાં વર્તાતા કષાયા અતિચાર લગાડે. જેમ કે અનંતાનુબંધીનેા અનુય અને શેષ ત્રણ ક્યાચાના ઉદય થતાં સમકિત પ્રગટે. તેથી અનંતાનુબંધીના ઉદય થતાં તે સપૂર્ણ અવરાઈ જાય અને શેષ કષાયાના ઉચે તેમાં (દેશભગ રૂપ) અતિચારો લાગે.
૧૧૪
એ રીતે અન ંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની એના અનુય અને શેષ એના ઉય છતાં પ્રગટેલી દેશવિરતિ પુનઃ અનંતાનુબ`ધી – અપ્રત્યાખ્યાનીના ઉદ્દય થતાં સપૂર્ણ અવરાઈ જાય અને શેષ એ કષાયાથી તેમાં અતિચાર લાગે, એ જ રીતે પ્રથમના ત્રણ કષાયના અનુય અને સ'જ્વલનના ઉદ્દય છતા પ્રગટતી સવિરતિ પ્રથમના ત્રણ કષાયના ઉદય થતાં અવરાઇ જાય અને સવલનના ઉદ્દયથી અતિચાર લાગે. અર્થાત્ જે કષાયના ઉદય છતાં જે ગુણ પ્રાપ્ત થાય તે ગુણમાં તે ઉતિ કષાયાથી અતિચારો લાગે.
કોઈ કહે – અતિચાર દેશભંગ રૂપ હાવાથી મહાવ્રતામાં લાગે, શ્રાવકના ત્રતા તા અણુ– અતિ અલ્પ હોવાથી દેશમાં દેશભ’ગરૂપ અતિચાર ન લાગે, સર્વભંગરૂપ નાશ જ થાય. આ દલિલ પણ અાગ્ય છે. હાથીના શરીરથી મનુષ્યનું શરીર નાનુ` છતાં તેમાં છિદ્ર વગેરે પડે છે, તેમ અહીં અણુવ્રતા નાનાં છતાં તેમાં દેશભ`ગરૂપ અતિચારા ઘટે છે. તેમાંપ્રથમ સમકિતના પાંચ અતિચા શ કહે છે
-
મૂજ-પશ્ચાતિષારા: સભ્યત્વે, હૈયા: રાજન – જાજ્જને | વિિિજહ્મા વૃષ્ટિનાં, પ્રાંસા તેમ સંસ્તવઃ કિરી
અર્થાત્ – સમ્યક્ત્વમાં શ'કા, કાંક્ષા, વિચિકિત્સા અને કુદ્રષ્ટિની પ્રશસા તથા તેમના પરિચય, એ પાંચ અતિચારો તજવા યાગ્ય છે. તેમાં
૧. શંકા કાઈપણુ જિનવચનમાં સ ંદેહ કરવા, તેમા દેશશકા અને સશકા એ પ્રકાશ છે, જેમકે-ધર્મ હશે કે નહિ? અથવા સત્ય હશે કે અસત્ય? વગેરે ધર્માંના અસ્તિત્વ કે સત્યતારૂપ મૂળમાં શ`કા તે સશંકા અને જીવ તા છે, પણ તે સર્વવ્યાપક હશે કે નહિ? તેના પ્રદેશેા હશે કે નહિ? અથવા હાલે ચાલે તે તેા જીવ ગણાય, પણ પૃથ્વી, પાણી વગેરે સ્થિરને જીવ કેમ ગણાય? નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવા કેમ ઘટે? વગેરે કાઇ એક એ પદાર્થમાં કે તેના સ્વરૂપમાં શંકા તે દેશશ કા જાણવી. તત્વથી જિનવચનમાં નિશ્વાસના અભાવે શંકા થાય, માટે શકા સમ્યક્ત્વના અતિચાર છે.
૨. કાંક્ષા – અન્યાન્ય ધર્મની ઇચ્છા, તેના પણ (શકાની જેમ) સર્વ અન્ય દર્શનાની ઈચ્છા તે સર્વકાંક્ષા અને કાઈ અમુક્ર એક- એ દનની ઈચ્છા તે દેશકાંક્ષા, એમ એ પ્રકાશ