________________
૫૦ ૩. શ્રાવકનાં સાતમા વ્રતનુ` સ્વરૂપ
નહિ વાપરવી, એ રીતે સ્પષ્ટ કરવુ. અને મહાશ્રાવક અણુદ-કામદેવ વગેરેની જેમ નિયમિત વસ્તુ સિવાયના ભાગના ત્યાગ કરવા.
કથી આ વ્રતમાં વેપાર-ધંધો પણ મુખ્યતયા સ્વકુળને ઊચિત નિષ્પાપ કરવા, એ રીતે નિર્વાહ ન થાય તેા પણ અતિતીવ્ર કર્માંધ થાય, કે વ્યવહારમાં નિંદા થાય, તેને ત્યાગ કરી અપાર ભવાળા ઉપાયાનું પણ પ્રમાણ કરવું. આ રીતે આરંભરૂપ પ્રવૃત્તિઓનું પ્રમાણુ કરવાથી વિરતિધર્મની આરાધના અને નહિ કરવાથી અવિરતિજન્ય કબંધ વિના કારણે પશુ સતત થયા કરે, એમ આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં પચ્ચકખાણુ આવશ્યકમાં સાતમા વ્રતના અધિકારમાં તથા ખીજા પણ અનેક ગ્રંથામાં જણાવ્યું છે. માટે જરૂરી ભેગાપભાગ પ્રમાણ નક્કી કરી શેષ પદાર્થોના ત્યાગ કરવાથી આ વ્રતનુ' પાલન–આરાધના થઈ શકે છે. પણ ચર સ્વયં તજવા યાગ્ય બાવીસ અભક્ષ્યાનુ સ્વરૂપ જણાવે છે કે
નિમ્પા, उदुम्बरकपश्चकम् | ક્રિમ" વિષ ધ ા, મુઝાતી ત્રિમોનનમ્ | बहुबीजाऽज्ञातफले, सन्धानाऽन'तकायिके । વૃત્તા. પતિપ્ત, તુચ્છ પુષ્પવિત્ર શા સામગોરલ – સમ્પૂરું, ક્રિસ્ટ રાત થચૈત । द्वाविंशतिमभक्ष्याणि, જૈનયમાંધિયાલિત: illા'
-
मूलम् - चतुर्विकृतयो
અર્થાત્— જૈન ધર્માંથી ભાર્વિત આત્માએ ચાર મહાવિગઇ, ઉદુમ્મરાદિ પાંચ વૃક્ષનાં કૂળ, હિમ (બરફ), ઝેર, કરા, સ જાતની માટી, રાત્રિભોજન, બહુબીજ પદાર્થોં, અજાણ્યાં ફળ, ખેળ અથાણું, અનન્તકાયિક વસ્તુઓ, વેંગણુ, ચલિતરસ પદાર્થા, તુચ્છ ફૂલ-મૂળાદિ, તથા ક્રાચા ગારસ સાથે મળેલુ દ્વિદળ, એ ખાવીશ અભક્ષ્ય વસ્તુનુ' ભક્ષણ તજવું જોઇએ. તેમાં
દારૂ, માંસ, મધ અને માખણ એ ચાર અતિવિારક (અને હિંસારૂપ) હોવાથી મહા (પાપ) વિગઇએ કહી છે, સર્વ શિષ્ટ સદાચારીઓએ તેને ત્યાજ્ય માની છે, કારણુ કે જૈન-અજૈન દર્શના એ ચારે વિગઇએમાં સમાન વર્ણવાળા ત્રસાદિ અનેકાનેક જીવા ઉપજે છે અને મરે છે, એમ માને છે, તેમાં
૧. મદિરા- એક કાથી-તાડ વગેરેના રસાથી, અને બીજી પિષ્ટથી લેાટ વગેરે કહેાવરાવીને બનાવે છે, તે ખ'ને મૂઢતા, કલહ, નિંદ્યા, પરાભવ, હાંસી, રાષ અને મદ–ઉમાદનું કારણુ તથા લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મના નાશ, એમ વિવિધ અનર્થો કરનાર છે. મદિરાપાનથી શામ્ભકુમારે સમગ્ર દ્વારિકાના નાશ સર્જ્યો, એ જગપ્રસિદ્ધ છે. આજે પણ તેનાં કડવાં વિવિધ કળા પ્રત્યક્ષ જોઈ શકાય છે. માત્ર જીવાને વશ દારુના વ્યસની વિવિધ કષ્ટો લેગવે છે, પાપા કરે છે અને દુર્ગતિ સાધે છે. ઉન્માદી ખનેલા દારૂડીયા હૅન-બેટીને પણ