SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર મા. ૩૧ અર્થાત્ પાતાની શક્તિ ગેાપબ્યા વિના ભાગ અને ઉપભાગની સંખ્યાનાં નિયમ સ ંક્ષેપ કરવાં, તે ભાગે પભાગ પરિમાણુ નામનું ખીજુ` ગુણવ્રત છે. એમાં આહાર – પાણી – વિલેપન – પુષ્પ – તમેાળ, વગેરે જે જે વસ્તુ એકજ વાર અથવા શરીરની અંદર ભોગવાય તે ભાગ અને વસ્ત્ર-પાત્ર-સ્ત્રી – શયન – આસન વગેરે જે જે વસ્તુ અનેક વાર અથવા શરીર બહાર ભાગવાય તે પરિભાગ કહેવાય. (આવશ્યક સૂત્રમાં ભાગને અને ઉપસેાગને પરિભાગ કહ્યો છે તેથી ત્યાં આ વ્રતનુ' નામ ઉપલેાગ પરિભાગ વિરમણ વ્રત કહ્યું છે. અબ્સયાના વિવિધ અર્થો થતા હોવાથી નામ લેઢ છતાં અથથી ખન્નેની વ્યાખ્યા સમાન છે. ८८ આ વ્રતના બે પ્રકાશ છે, એક ભાજન-ભાગને ઊોશીને અને બીજો ક–ક્રિયાને ઊદ્દેશીને, તેમાં ક્રિયા પણ ભેગાપભાગની વસ્તુ મેળવવાના વ્યાપાર (સાધન) રૂપ હોવાથી સાધનમાં સાધ્યને ઉપચાર કરીને તેને પણ ભાગ પભોગ વિરમણુ વ્રત કહ્યુ છે. તેમાં ભાજનથી આ વ્રત કરનારે ઉત્સ માગે ખાનપાન આદિ (પાંચ ઇન્દ્રિયાના ) સ ભાગ્ય પદાર્થો નિષ્પાપ–આરભાદિ વિનાના અચિત્ત વાપરવા જાઇએ અને તેને મેળવવાની કિયા – વ્યાપારાદિ પણ નિષ્પાપ કરવા જોઈએ. તેમ ન બને તે આરભજન્ય પણ સચિત્ત (સજીવ) ના ત્યાગ અને તેમ પણ ન અને તે મહા આરભવાળ – માંસ – મદિરા – અનંતકાય કંદમૂળ, આદિ અભક્ષ્યાના ત્યાગ કરી અપ આરભવાળા પ્રત્યેક જનસ્પતિજન્ય પદાર્થોથી નિર્વાહ કરવા જોઇએ. તેમાં પણ શકય હોય તા સચિત્ત કે મિશ્ર વસ્તુ તજવી જોઈએ, આત્માથી ગૃહસ્થ આ રીતે ઓછામાં ઓછા પાપથી જીવન નિર્વાહ કરે. (એમ સખેાધ પ્રકરમાં શ્રાવક વ્રતના અધિકારમાં ૭૦મી ગાથામાં કહ્યું છે.) વળી પર્વો કે મહોત્સવાદિ પ્રસંગ વિના જેનાથી ચિત્તમાં આસક્તિ, ઉન્માદ, વગેરે થાય, લેકમાં અપવાદ થાય, તેવાં ઉભટ વસ્ત્રો આભરણા – અલંકારો કે વાહનાના પશુ ઉપોગ ન કરે, કારણ કે અતિરાષ, અતિતષ. અતિહાસ્ય, દુનની સખત, અને અતિ ઉદ્ભટવેશ, એ પાંચે પ્રવૃત્તિ મહાપુરુષને પણ હલકટ બનાવી દે છે, એથી વિપરીત અતિમેલાં, બહુજાડાં, ટૂકાં કે અતિષ્ઠાણાં–ફાટેલાં વાદિ વાપરવારૂપ તુચ્છવેશ પણ ધર્મની, કુળની, લઘુતા કરાવે છે અને કૃપણતાદિ દોષોને વધારે છે. અર્થપત્તિએ પેાતાની સ`પત્તિ, વય, અવસ્થા, દેશ, ગામ, કુળ, વગેરેને અનુરૂપ વેષ રાખવા. અને એ ઊચિત વેષમાં પણુ પ્રમાણ નક્કી કરવું. તે પ્રમાણે બીજા ક્રુતકાષ્ટ, અભ્યંગન (વિલેપન ), ઉન (મેલ ઉતરાવવા), સ્નાન, વસ્ત્ર, ચંદનાદિ પદાર્થો, પુષ્પ, પુષ્પમાળા વગેરે, વિવિધ ફળ, ધૂપ, પાટ – પાટલા – ખુરશી – ટેબલ – શાકા – ગાદી – તકીયા વગેરે આસન, પલક – પથારી – એડિંગ, વગેરે શયન અને ઘર-હાર્ટઅગલા વગેરે મકાન, ઈત્યાદિ સર્વને વાપરવાનું પ્રમાણ શકય તેટલું' (છુ.) કરવું. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ મારે પ્રકારના આહારમાં પણ જે સ`થા છેડી શકાય તેના ત્યાગ અને અશકય હોય તે વસ્તુઓનુ પણ અમુ* સંખ્યાથી અધિક, કે અમુક વસ્તુ મૂળથી =
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy