________________
ધર્માંસ ગ્રહ ગુરુ ભા॰ સારાદ્વાર ગા. ૩૪
ભોગવે છે, જાત-કુજાતના પણ વિવેક ગુમાવે છે, ચારી કરે છે, બેભાન અનેલા તે ગુપ્તવાતને પણ પ્રગટ કહી દે છે. અને નિર્ધન બની ચાવજ્જીવ રીખાય છે, વગેરે દોષોને વિચારીને શિના ત્યાગ કરવા. જૈન-અજૈન સર્વ દનામાં મદિરાપાનને મહાપાપ કહ્યું છે.
૨૦
૨. માંસ- મચ્છ વગેરે જળચર, મૃગલાં – બકરાં – વગેરે સ્થળચર અને કુકડા – કબૂતર - તેતર વગેરે ખેચર, એમ ત્રણ પ્રકારના પ્રાણીઓના માંસના પણ ત્રણ પ્રકાર છે, અથવા ચામડું, રુધિર અને માંસ, એમ પણ ત્રણ પ્રકારે છે. માંસ ભક્ષણ એ મહાપાપ છે તેથી ત્યાજ્ય છે,
પંચેન્દ્રિય જીવાના વધથી બનેલા દુર્ગંધમય, સુગજનક એવા અપવિત્ર માંસના ભક્ષક ક્રૂર રાક્ષસતુલ્ય છે. માંસભક્ષણુ આ ભવમાં વિવિધ રાગેાનું અને પરભવમાં દુર્ગતિનું કારણુ છે. કાચુ' કે પકાવેલું પણ માંસ નિગેાદજીવાનુ ઘર છે, એમ ચેોગશાસ્ત્ર વગેરેમાં કહ્યું છે. કોઈ પણ જીવના ઘાત થતાં જ તેના માંસમાં તદ્દવર્ણી નિગાઇ તૂત ઉપજે છે, અને પછી તે કાચુ' પકાવાતું કે પકાવેલ હાય તા પણ જીવાત્પત્તિની પરપરા ચાલુ રહે છે, તેથી માંસભક્ષણુ પરિણામે નરકનાં દારુણ દુ:ખાને દેનાર છે. માંસાહારી સ્વયં હિંસક છે.
મનુસ્મૃતિમાં કહ્યું છે કે માંસની અનુમાદના કરનાર, જીવને હણનાર, તેના અંગના વિભાગ કરનાર, વેચનાર, ખરીદનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર, એ દરેક હિંસક છે. માંસાહારીના કારણે જ એ દરેક પાપ કરે છે, તેથી માંસાહારી મહાપાપી છે. માંસાહારથી સ્વ'નું સુખ મેળવવું એ ઝેર ખાઈને જીવવાતુલ્ય છે. સૂક્ષ્મ નિાદ ઉપરાંત સૂક્ષ્મ ત્રસ જીવે પણ માંસમાં ભરપૂર ઉપજે છે.
ન્યાયની દૃષ્ટિએ પણ વિશ્વપિતા પરમેશ્વરના સામ્રાજ્યમાં સર્વ જીવાને જીવવાના સરખા હક્ક છતાં પોતાના પાષણ માટે બીજાના પ્રાણ લેવા તે ઘાર અન્યાય છે, માટે સર્વ જીવાના જીવત્વને પેાતાના તુલ્ય માની માંસાહારનેા તથા તે માટેની હિંસાને ત્યાગ કરવા જોઇએ.
૩. મધ– મધને બનાવનારા જીવા માખીએ, કુતાં અને ભ્રમરા – ભમરીએ, એમ ત્રણ પ્રકારના હાવાથી મધ પણ માખીયુ, કુતીયું અને ભ્રમરીયુ, એમ ત્રણ પ્રકારે બને છે, યોગશાસ્ત્રમાં મધ પણ ઘણાં જીવાના નાશથી મળે છે. માટે ત્યાજ્ય કહ્યું છે, ઉપરાંત તે જીવાની લાળ-ગ્રૂકરૂપ હોય છે.પ
૫. સજ્જને કાઇનું પણ એઠું જમે નહિ તા માનવ જેવા ઉત્તમ આત્મા તુચ્છ જીવેાના મુખની એંઠને સ્પર્શે તા તેથી તેને ધર્મ" કેમ રહે ? કેટલાક ઔષધના અનુપાન તરીકે મધની છૂટ રાખે છે તે પણ અયેાગ્ય છે, ઝેર ઘેાડુ' પણ મારે જ, તેમ ઘેાડુ' પણ પાપ દુ:ખી જ કરે. કેાઈ મધને સ્વાદિષ્ટ–પૌષ્ટિક માની ખાય છે તે પણ અન્નતા છે. જેના ભક્ષણથી પરિણામે દુર્ગતિનાં દુઃખ (સ્વાદ) વેડવાં પડે, અને દુર્ગતિમાં વિષ્ટા અને મરેલાં કલેવા વગેરેને ચૂંથવા છતાં પેટ ન ભરાય એવી અસહ્ય ભૂખ સહન કરવી પડે, તે મધ સ્વાદિષ્ટ– પૌષ્ટિક કેમ કહેવાય ? વળી દુ` છનીય પણ મધથી કેટલાક મૂઢ-ધમી` શંકર વગેરે પોતાના માનેલા