SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાન ૨૫ अमणुण्णाणं सद्दाइविसयवस्थूणं दोसमइलस्स। .. धणियं विओगचिंतण-मसंपओगाणुसरणं च ॥६॥ શ્રેષથી મલિન જીવને અણગમતા શબ્દાદિ વિષય અને એવી વસ્તુના વિયાગનું ગાઢ ચિંતન યા અ-સંગનું ગાઢ ધ્યાન રહે (એ આર્તધ્યાનને પહેલો પ્રકાર). (૧) અ-મનોજ્ઞાનાં સંપ્રયોગે તદ્વિગાય સ્મૃતિસમન્વાહારે. (૨) વેદનાયાસ્પ, (૩) વિપરીત મને જ્ઞાન, (૪) નિદાન ચ. (અધ્યાય ૯, સૂ. ૩૧ થી ૩૪) ઇત્યાદિ. ' અર્થાત આર્તધ્યાનના ૪ પ્રકાર આ પ્રમાણે - (૧) અણગમતા વિના સંયોગમાં એને વિયોગ કેમ થાય એનું નિશ્ચળ ચિંતન. | (૨) રેગાદિની વેદનામાં એ કેમ જાય એના ઉપાચેનું નિશ્ચળ ચિંતન (૩) એથી વિપરીત ગમતામાં એટલે કે ગમતા વિષમાં એના સંયોગ વિષે નિશ્ચળ મન.. (૪) નિયાણું અર્થાત્ પદ્ગલિક સુખોની દઢ આશંસા કે પ્રણિધાન. | ધ્યાનના આ ચાર ભેદમાંથી કઈ પણ ધ્યાન ચાલતું હેય એ આર્તધ્યાન છે. એમાંથી અહીં પહેલા ભેદનું સ્વરૂપ બતાવવા કહે છે. વિવેચન: * જીવને ઈન્દ્રિયોને અમને જ્ઞ શબ્દ-રૂપ-રસ-ગંધ૫ કે એવા શબ્દાદિવાળી વસ્તુ દા. ત. ભૂંકતે ગધેડે
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy