________________
૪
ધ્યાનશતક
કરવામાં આવ્યે છે. દ્વાર એટલે મુખ્ય મુદ્દા. કોઈ વિષય પર વિચાર કરવા હાય તેા એના મુખ્ય મુદ્દા નક્ક કરી લેવાથી પછી એ દરેક મુદ્દો લઇને એ વિષય પર વ્યવસ્થિત વિચારણા થઇ શકે છે. ઢંગસર વ્યાખ્યાન કરનારા એ પ્રમાણે મગજમાં મુખ્ય મુદ્દા ધારી લઈ, પછી ક્રમશઃ એકેક મુદ્દો પકડીને તે તે વિષય પર પ્રતિપાદન કરે છે, શ્રી જિનભદ્રગણી ક્ષમ શ્રમણ ભગવત સમથ વ્યાખ્યાનકાર છે, તેથી એમનાં ખીજા શસ્રની જેમ અહીં પણ મનમાં દરેક ધ્યાનના મુખ્ય મુદ્દા નક્કી કરીને પછી એમાંના એકેક મુદ્દો લઇ એનુ વર્ણન કરે છે. એમાં આ પ્રમાણે આ અને રૌદ્ર ધ્યાનના વિચાર માટેના છે : (૧) સ્વરૂપ, (૨) સ્વામી, (૩) ફળ, (૪) વૈશ્ય', (૫) લિંગ, અર્થાત્ (૧) આ ધ્યાનના પ્રકારામાંના દરેકનું સ્વરૂપ શુ' ? ૨)આત ધ્યાન કેવા જીવાને થાય ? (૩) આત ધ્યાનનું ફળ શુ' ? (૪) આ યાનવાળાની માનસિક લેશ્યા કેવી હાય ? (૫) અંતમાં આ યાન વર્તે છે એનાં જ્ઞાપક ચિહ્નો કેવાં કેવાં હોય ?
હવે આ મુદૃા ક્રમશઃ એકેક લઈ ને એના પર વિચાર કરવામાં આવે છે.
૧. સ્વરૂપ ટીકાકાર આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ લખે છે કે આત ધ્યાન, પેાતાના ૪ પ્રકારના વિષયમાં વહેં'ચી શકાવાથી, ચાર પ્રકારે હાય છે. ભગવાન વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે આ ધ્યાનના ૪ પ્રકાર અંતઃવતાં શ્રી તરવાથ મહાશાસ્ત્રમાં કહ્યું છે કે—