SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ધ્યાનશતઃ निव्वाणगमणकाले केवलिणो दर निरुद्धजोगस्स | सुमकिरिया नियहिं तइयं तणुकाय किरिथस्स ॥ ८१ ॥ तस्सेव य सेलेसोगयस्स सेलोव्व निष्पर्कपस्स । वोच्छ्न्निकि रियम पडिवाइ झा परमसुक्क ॥ ૮॥ અ:—જ્યારે મેાક્ષ પામવાને નિકટ અવસર થાય ત્યારે કેવળજ્ઞાનીને ( મનાયેાગ-વચનયોગના સર્વથા નિરોધ કર્યાં પછી ) કાયયોગ અડધા નિરુદ્ધ થયે સુક્ષ્મ કાયક્રિયા રહે સૂક્ષ્મ ક્રિયા અનિવતી નામનુ ત્રીજી ધ્યાન હેાય છે. એમને જ શૈલેશી પામતાં મેરુની જેમ તદ્દન સ્થિર (નિશ્ચલ આત્મપ્રદેશ) થયે ન્યુચ્છિન્નક્રિયા–અપ્રતિ પાતી નામનું ચાથું શુકલધ્યાન હેાય છે. • એકત્વ વિતક ’ એકત્વથી યાને અભેદથી ચિંતન હોય છે. (‘હું આ પદાનું ચિંતન કરું છું. એવા ધ્યાતા—ધ્યેય અને ધ્યાનના ભેદાનુભવ નહિ, એ ભેદને જુદા પાડીને અનુભવ નહીં, કિંતુ અભેદ્યાનુભવ યાને ત્રણેની એકાકારતા ખની જાય છે. ધ્યાનમાં વિષય પણ અલગ ન ભાસે, ધ્યાનથી પેાતાના ધ્યાતા આત્મા પણ અલગ ન ભાસે. ) આવું પણ ધ્યાન · પૂ’ગત શ્રુતના આલમને અર્થાત્ શ્રુતેકહેલ પદાથ પર થાય. આને એકત્વવિતક અવિચાર ધ્યાન' કહે છે. એ અભેદ્રથી અથ યા વ્યંજન( શબ્દ )નાં વચરણ વિનાનું યાને સ`ક્રમણ રહિત ધ્યાન છે. હવે કઈ અવસ્થામાં આ ત્રીજું ચેાથ' શુકલધ્યાન હાય તે કહે છે,— વિવેચનઃ—૩ જા ૪ થા શુક્લધ્યાનના સમયઃ— પહેલા એ શુકલધ્યાન યાવવાના અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, આત્મા સર્વજ્ઞ અને. ત્યાં એમને ૧૩ સુ' ‘સચેાગિ−કેવળિ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy