SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ધ્યાનશતઃ વિરાધરહિત છે, (ખ) અનુચેાગદ્વારાત્મક છે, અને (૫) નયઘટિત છે. અર્થાત્ (ક) જિનવચનમાં કયાં ય પૂર્વાપરમાં વિરોધ નથી આવતા. શાસ્ત્રના એક ભાગમાં કંઈ કહ્યું, ને ખીજા ભાગમાં એથી તદ્ન વિરુદ્ધ જ કહ્યું, એ પૂર્વાપર વિરોધી કહેવાય. જેમકે વેદશાસ્ત્રમાં પહેલાં કહ્યું, ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ' કેાઈની હિ‘સા ન કરવી. અને પછી આગળ પર કહ્યુ, અશ્વમેધેન યજેત.’ અર્થાત્ અશ્વ મેધ ( ઘેાડાની હિંસાવાળા ) યજ્ઞ કરે. આવું પૂર્વાપર વિરાષિપણું જિનાગમમાં નથી. માટે એનાં વચન કલ્પિત નહિ પણ સદ્દ્ભૂત છે. 6 (ખ) ૪ અનુયાગદ્વારા ઉપક્રમાદિઃ--એમ, જિનવચન અનુચેાગદ્વારાત્મક છે. ‘ અનુયાગ’ એટલે વ્યાખ્યાન, એ કરવાના સેાપાનને અનુયાગદ્વાર કહે છે. જેમકે આચાર' નામનુ દ્વાદશાંગીમાં પહેલું 'ગસૂત્ર છે. એના અનુચેાગ કરવા છે તેા એ માટે પહેલાં એને ઉપક્રમ, પછી ક્રમશઃ એના નિક્ષેપ, અનુગમ, અને નય—સમન્વય કરવાના. ‘ઉપક્રમ’ એટલે નિક્ષેપને ચેગ્ય બનાવવું. પછી નિક્ષેપ કરવાના. • નિક્ષેપ ’ એટલે ન્યાસ. વસ્તુને તે તે નામ આદિમાં થૂંકવું. દા. ત (૧) ‘ આચાર ’એવું કાઇનું નામ પાડ્યુ છે, તે એ આચારના ૧નામનિક્ષેપ કહેવાય, નામનિક્ષેપે એને આચાર કહેવાય. એમ (૨) આચારની કચાંક ચિત્રાદિમાં સ્થાપના કરી છે, તા એ સ્થાપનાનિક્ષેપે આચાર કહેવાય. એમ (૩) ‘દ્રવ્ય ’ એટલે ભાવના આધાર. આચારના ભાવના આધાર શરીર યા 6 ?
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy