________________
ઉપર
ધર્મધ્યાન | (ii) જિનવચન સજીવ છે, યાને યુક્તિ-સંગતિને સમર્થ હેવાથી સાર્થક છે, યથાર્થ છે, પરંતુ અયથાર્થ નથી, મૃત–નિવ નથી. જેમકે “મેટા રાજાના હાથીઓ એટલા બધા હતા કે એના હાથીઓના ગંડસ્થલમાંથી ઝરેલા મદબિંદુઓની એવી નદી વહી કે એમાં દુમનના હાથી-ઘડા-રથનું લશ્કર તણાઈ ગયું,” આવું વચન એ યુક્તિયુક્ત નથી, માટે એ મૃત નિર્જીવ વચન કહેવાય.
- (૭) “અજિતા –અહે! જિનાજ્ઞા કેવી ઇતર પ્રવચનનાં વચનથી અપરાજિત છે !” કહ્યું છે,–
जीवाइवत्थु चिन्तणकासलगुणेणऽणण्णसहिएण' ।
सेसवयणेहि अजिय जिणिदवयण महाविसय ॥ –અર્થાત બીજાની સાથેની તુલનાને લંઘી જનારું જિનેન્દ્ર વન જીવાદિ વસ્તુને વિચાર કરવાની કુશળતાના ગુણે બાકીના વચને (શાસે)થી અજિત છે. જિનવચન () સર્વનાં વચન હાઈને, તેમજ (૨) અનેકાન્તદષ્ટિએ વસ્તુના પ્રતિપાદક હોવાથી, એ છવ અછવ વગેરે પદાર્થને વિચાર કુશળતાથી કરી શકે છે. એ તાકાત એ સર્વશનાં એકાન્તદષ્ટિથી વિચારતા વચનેમાં ન હોઈ શકે.
(૮) મહી – અહો! જિનવચન કેવું મહત્થ!” અહીં ગાથાના પ્રાકૃત ભાષાના “મહથ” શબ્દના “મહા”, “મહસ્થ, મહાસ્થ” એમ ત્રણ અર્થ નીકળે. એમાં, | (i) “મહાથ એટલે પ્રધાન અર્થવાળું જિનવચન છે. જિનાજ્ઞાના અર્થ પ્રધાન છે. બીજાં શાસ્ત્રો કરતાં જિનાગમના પદાર્થ પ્રધાન દેવાનું કારણ એ છે કે એ (ક) પૂર્વાપરમાં