________________
ધર્મધ્યાન
ચતા નથી. એટલે હવે કાઈ સાધના જ ન હાઈ ધ્યાનસાધના પણ ન હાય.
૧૩૯
આ પરથી એ પણ સમજવાનુ છે કે દેવની ધ્યાનસ્થ મૂર્તિ એ અપૂર્ણ અવસ્થાની સ્મૃતિ છે; જ્યારે મધ્યસ્થ કીકીવાળી ચક્ષુ જેમાં છે એવી પ્રશાંત વીતરાગ સર્વજ્ઞ અવસ્થાવાળી પરમાત્માની મૂર્તિ એ પૂર્ણ અવસ્થાની મૂર્તિ છે. સાધકને અતિમ આદર્શ આ પૂર્ણ જ અવસ્થાની કક્ષાના હાય, તેથી એ વીતરાગ અવસ્થાની જ પ્રતિમાને પૂજે ને ? અને ભાવથી દેવાધિદેવપણુ’-તીર્થંકરપણું તે આ પૂણુ વીતરાગ સર્વજ્ઞ
અવસ્થામાં જ છે.
વાત આ છે કે કેવળજ્ઞાનીને ધ્યાનની સાધના કરવાની હાતી નથી. પરંતુ જ્યારે હવે માક્ષ પામવાના સમય અત્યંત નિકટ આવી ગયા લાગે છે ત્યારે એમને ચાગના નિરોધ કરવા જરૂરી છે. કેમકે હજી સુધી એમને વિહાર વ્યાખ્યાન વગેરે પ્રવૃત્તિ એટલે કે કાયયેાગ વચનચેાગ ચાલુ છે, એટલે કમ ખ'ધનાં મુખ્ય પાંચ કારણેા મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ્ય-કષાય અને ચેાગ પૈકી એ પાંચમું કારણ ‘ ચેાગ ' હજી હયાત છે. એ છે ત્યાં સુધી તેા ક બંધ ચાલુ રહેવાના. તે મેાક્ષ શી રીતે થાય ? એ તા ચેનિરેધ કરે, કર્મ ખધ અટકાવે, પછી જ મેાક્ષ થાય.
"
પ્ર-પણુ આયુષ્ય પૂર્ણ થતાં શરીર વગેરે છૂટી જવાથી માક્ષ થાય ને?