SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ झाणपडिवत्तिकमा होइ मोजोगनिग्गहोईओ । મવારે વઢિળે, એસાન નહાલમાફીપ / ૪૪ II ધ્યાનશતક અર્થ :—ધ્યાનપ્રાપ્તિના ક્રમ (માક્ષગમનની અતિ નિકટના) સંસારકાળે કેવળજ્ઞાનીને મનાયાગ-નિગ્રહ આદિ હોય છે, બાકીનાને સ્વસ્થતાનુસાર (હાય છે. ) વિવેચન :-ધ્યાનની પ્રાપ્તિના ક્રમ એ રીતે છે-(૧) કેવળજ્ઞાની મહિષ જ્યારે મેક્ષ પામવાના અતિ નિકટકાળમાં અર્થાત્ છેલ્લી શૈલેશી અવસ્થાની અંદરના અંતમુહૂતકાળમાં આવે છે અને ત્યાં એમને શુકલધ્યાનના છેલ્લા એ પાયાનુ ધ્યાન કરવાના અવસર આવે છે, ત્યારે એ પહેલાં તેમના ચેાગના નિગ્રહ કરે છે, પછી વચનચેાગના નિગ્રહ, અને પછી સૂક્ષ્મ પણ કાયયેાગના નિગ્રહ કરે છે. કેવળજ્ઞાનીને આમ તેા ધ્યાન કરવાનું છે જ નહિ; કેમકે (i) એ સન-સન્નુશી હાવાથી એમની સામે ત્રણે કાળના સર્વ ભાવા બધા જ પ્રત્યક્ષ હાવાથી એમને ચિ'તન કરવા જેવું કાંઈ ખાકી રહેતું જ નથી, પછી ધ્યાન શાનું કરે? વળી (ii) એ હવે જીવન–સિદ્ધ બનેલા છે. એમને સાધનાકાળ સમાપ્ત થયા છે. સાધના માત્રથી જે ઘાતીકાંના નાશ કરવાના છે તે એમને સર્વથા થઈ ગયા. તે હવે શુ કામ ધ્યાનની સાધના કરૈ ? ત્યારે અઘાતી કર્મો જે ખાકી છે તે તે ભાગવીને પૂરા થવાના. એ કાંઈ સાધનાથી વહેલા નાશ કરી શકાય એવું હેતું નથી. તેમ એ હજી બાકી હોય તે પણ આત્માનાં નિમળ વીતરાગ સજ્ઞ સ્વરૂપ પરમાત્મપણાને કાઈ ખાય પહોં
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy