SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જ0 ઉના, જીવનના અંતિમ સમયે જે વેગ ઊભો છે, તે એથી બાંધેલ કર્મ આત્મા પર ઊભું હોઈ જીવન પૂરું થતાં સર્વકર્મક્ષય કયાં આવ્યો? તે મોક્ષ શી રીતે થાય ? ત્યારે આયુષ્ય પૂર્ણ થયે શરીર છૂટી ગયા પછી એ અંતિમ સમયના બાંધેલા કર્મને ભેગવાઈ જવા માટે સાધન ક્યાં છે? ત્યારે જે કહે કે “છેલ્લા સમયે વેગ રોકી દે એટલે નવું કર્મ નહિ બંધાય, તે એ કહેવું ઠીક નથી, કેમકે એ રીતે એ કાર્ય અશક્ય છે. પેગોને તદ્દન રોકવા માટે એક સમયમાં કાર્યવાહી ન થઈ શકે. એના માટે આત્મપુરુષાર્થ ફેરવો પડે, મન-વચન-કાયાના સ્થૂલ અને સૂક્ષ્મ ભેગોને ક્રમશઃ અટકાવવાની પ્રક્રિયા કરવી પડે, ને એમ કરવામાં અસંખ્ય સમય લાગે. શલેશીકરણ એટલે જ જ્ઞાનીઓ જ્ઞાનથી આ દેખ્યું કહે છે કે કેવળજ્ઞાની જીવ મોક્ષે જવાના અતિ નિકટના અંતમુહૂત કાળમાં સમસ્ત જેને તદ્દન અટકાવવાની યાને ગનિરોધની ક્રિયા કરે છે. આને શૈલેશીકરણની ક્રિયા કહે છે. કેમકે આત્મા જ્યાં સુધી ગવાળે હોય છે ત્યાં સુધી તે એના પ્રદેશ (અંશ) કંપનશીલ હોય છે, પરંતુ હવે સંપૂર્ણ ગ નિરોધ થતાં આત્મપ્રદેશ સર્વથા મેરુની જેમ સ્થિર થઈ જાય છે. મેરુ એ શૈલ(પર્વતે)ને ઈશ યાને શૈલેશ કહેવાય છે. જીવ તદ્દન નિષ્પકંપ થતાં આ શૈલેશ જેવી અવસ્થા પર યાને શૈલેશી પર આરૂઢ થાય છે. આ શૈલેશી કરવામાં અંતર્મુહૂત સમયમાં વેગને રંધવાની જે પ્રકિયા થાય છે તે શુકલધ્યાનરૂપ બને છે. અહીં ધ્યાનને અર્થ માન થાય છે. છતશી પર આપવાની જે
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy