SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ उभयलोगगरहिअत्तं = લોકના ગર્ષિતપણાને, બંને નિંદિતપણાને = = તથા અનુદનો પરંપરં = અશુભ યોગની પરંપરાને ચિંતવવી, ચિંતવીને ત્યાગ કરવો. ભાવાર્થ અકલ્યાણ મિત્રનો - અશુભકારી પાપ મિત્રોનો - અશુભ કરનાર મિત્રનો સંબંધ વર્જવો. નવા પ્રાપ્ત થયેલા અણુવ્રતોને ચિંતવવા તથા અવિરતિપણાને લીધે અનાદિ ભવને વિષે અનાદિકાળથી પ્રાપ્ત થયેલા અગુણોને (દુર્ગુણોને), અકલ્યાણ મિત્રોના ભયંકર સહચારીપણાને – તેમના સંબંધને, પાપની અનુમતિ વિગેરે બંને લોકના ગર્વિતપણાને (નિંદિતપણાને) અને અશુભ યોગની પરંપરાને - અનુબંધને વિચારી એ સર્વનો ત્યાગ કરવો. मूलम् : (१९) परिहरेज्जा सम्मं लोगविरुद्धे अणुकंपापरे जणाणं, न खिसावेज्ज धम्मं संकिलेसो खु एसा, परमबोहिबीयं अबोहिफलमप्पणोत्ति । एवमालोचेज्जा न खलु एत्तो परो अणत्थो, अंधत्तमेएं संसाराडवीए, जणगमणिट्ठावायाणं, सूत्रम् - २ ५१
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy