________________
अणेगभवियाए
आराहणाए
सव्वुत्तमं
चरमं
भवं
અનેક ભવસંબંધી
આરાધનાએ કરીને
સર્વોત્તમ
છેલ્લા
ભવને
अचरमभवहेउं મોક્ષના હેતુરૂપ
अविगलपरंपरत्थनिमित्तं
=
=
पाउणइ
=
=
सूत्रम्-४
=
=
=
=
સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ પરમાર્થને – મોક્ષને સાધવાના નિમિત્તરૂપ પામે છે.
ભાવાર્થ: આ પ્રકારે તે સાધુ તથાપ્રકારની કરુણાદિકથી પ્રધાન પરાર્થને (મોક્ષને) સાધનાર હોઈ અનેક ભવ વડે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીયાદિક પાપકર્મ વડે મુકાતો અનેક ભવોમાં કરેલી આરાધનાએ કરીને સર્વોત્તમ, મોક્ષના હેતુરૂપ તથા સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ પરાર્થ(મોક્ષ)ને સાધવાના નિમિત્તરૂપ છેલ્લા ભવને પામે છે.
१६७