________________
મુખમુદ્રા. આ મંદમતિ બાળથી ક્ષપશમની મંદતાને લઈ, આવ
શ્યક આત્મનિર્મળતાના અભાવને લઈ, ક્ષમાપના ગની ચંચળતાને લઈ અજાણતાં જે
કાંઈ વિપરીત, અન્યથા, અહિતરૂપ લખાયું, નિરૂપાયું હોય, તે તે અર્થે તે ત્રિકરણાગે “મિચ્યા દુષ્કૃત માગે છે, ક્ષમા ચાહે છે. તેને આશય એકાંત સ્વપરના હિતને અવલંબી રહ્યો છે. મારા સુજ્ઞ હેને ભાઈઓ ! આપણને આ શાંત સુધારસ બહુ ઉપકાર કરશે. આપણે શાંત ચિત્તે પ્રમાદ ભાવે એને આશ્રય લેશું તે આપણું પરમ હિત થશે. એવમસ્તુ ! હવે હું અત્રે વિરમીશ. તિ શY !
ક્ષમાશ્રમણ ચરણે પાસક, મનસુખલાલ કરતચંદ મહેતા