SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સમ ૨ ણ જ લિ મેરબીમાં જે એક વર્ષ મહે ગાળ્યું છે એ તે હારે જીવનપલટ હતો ને એ વેલાની મિત્રમંડલી પણ આજ સુધી અખંડ સંબંધ જાળવી રહી છે. પછીના ઘણું ઘણું મળ્યા તે મટી ગયા. મચ્છુનો કાંઠે, વડુબા ચેરિટેબલ હાઈસ્કૂલ, એને પટઃ આજે તે એ પણ બધું પલટાઈ ગયુ છે. જે મેરબી પણ હતું તે નથી. જગની જાહવી વો જ જાય છે. તે કાંઠે ઊભેલા સ્થિર દષ્ટ નિરખે તો તે ક્ષણે ક્ષણે નવાં જલ પેખે છે. | મનસુખભાઈ ધમિક જીવ હતા, અને એમની શારીરિક બધિરતાએ એમને અંતરના નાદ ઔર સાંભળતા કીધા હતા,-થોડાક એવા આત્માના શબ્દ સાંભળતા હશે. નિર્માણનું ચક્ર છૂપે જ જાય છે. ને એમાં સહુને દળાવવાનું જ છેઃ આજે કે કાલે. -ન્હાનાલાલ દ. કવિ * * But what I particularly value in him is his thoroughly upright character and uniform good behaviour. x x In my opinion he is in every way the best student the Morvi High School has produced in my time. - Prof. Kashiram Dave.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy