SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શાંત સુધારસ. પૂર્વે ઉપર કહેલા થે ઉપદેશાત્મક હેવાથી જેમ સર્વમાન્ય થઈ શક એવા છે, તેમ આ ગ્રંથ પણ વૈરાગ્યપદેશક હેવાથી સર્વમાન્ય થશે. આમ આ બધાં કારણોથી આ ગ્રંથ અમે છપાવવાનું આવશ્યક ગણ્યું છે. સુજ્ઞ બંધુઓને તે સમ્મત થશે. અમે મૂળ ગ્રંથ શ્રી ભીમસિંહે છપાવેલ ઉપરથી સદાબરે લીધેલ છે, બીજી હસ્તલિખિત પ્રત અમને મળી નથી. કર્તા પુરૂષનાં મૂળ લેકને અર્થ સાંગોપાંગ ઉતરી આવે, એના ભાવ–આશયમાં ફેર ન પડે, બલકે તે વધારે સ્કુરી દીપી નીકળે, તેના પ્રત્યેક શબ્દનો અર્થ-વિવમૂલ આશય સાંગો- રણમાં ખલના ન થાય, રસ જળવાઈ પાંગ ઉતારવાને વધારે જામે, એને બનતે લક્ષ રાખી, પ્રયાસ. વિવેચનપૂર્વક, પ્રાસંગિક વિસ્તારપૂર્વક આ અનુવાદ કરેલ છે, છતાં તેમાં ચિત્તચાંચલ્યથી–મતિમંદતાથી કેઈ દેષ ઉપસ્થિત થયે હય, સ્કૂલના થઈ હોય તે સુજ્ઞ વાંચનારાઓ ક્ષમા કરશે. શ્રી શાંતસુધારસની આ (Preface) મુખમુદ્રા બહુ વિસ્તાર પામી છે; પણ પ્રસંગવશાત્ એ Preface નો વિસ્તારની આવશ્યકતા જણાઈ છે. સુજ્ઞ વિસ્તાર અને વાંચનારાઓ એ પ્રતિ ઉદાર દષ્ટિ તેની જરૂર. દાખવશે. qizialRIZMIA My dear readers will take વિનતિ a charitable view of it and look upon it with an indulgent eye.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy