________________
પાખ્યા :
શાંત સુધાસ. ૧૬૫ર ના અરસામાં સ્વર્ગે ગયા. મહાન અખરના વખતમાં થઈ ગયા અને જૈનશાસનને માટે પ્રભાવ વર્તાવ્યો.
તેઓના અનેક શિખ્યામાં શ્રી વિજયસેન સૂરિપદ પામ્યાઃ શ્રી કીર્તિવિજય અને સામવિજય આદિ વાચક હતા. શ્રી વિજયસેન સૂરિ. જન્મ સં. ૧૬૦૩.
દીક્ષા સં. ૧૬૧૩ નવ વરસની વચ્ચે માતાપિતા સાથે. પંડિતપદ. સં. ૧૬૨૬. વાચકપદ. સં. ૧૬૨૮. સૂરિપદ સં. ૧૬૫૨.
સ્વર્ગગમન સં. ૧૬૭૧ ખંભાતમાં. શ્રી વિજયસેન સૂરિના શિષ્ય– શ્રી વિજયદેવસૂરિ. જન્મ સં. ૧૬૩૪.
દીક્ષા સં. ૧૬૪૩ નવ વરસની વયે. ગણિપદ સં. ૧૬૫૫. વાચકપદ તથા સૂરિપદ સં. ૧૬પ૬.
સ્વર્ગગમન સં. ૧૬૮૧. શ્રી વિજયદેવસૂરિના શિષ્યશ્રી વિજયસિંહસૂરિ. જન્મ સં. ૧૬૪૪.
દીક્ષા સં. ૧૬૫૪. વાચકપદ સં. ૧૬૭૩. સૂરિપદ સં. ૧૬૮૨. સ્વર્ગગમન. સ. ૧૭૦૮.