SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સુખમુદ્રા. ૪૩ કાળધમ કયાં અને કયારે પામ્યા? આ હકીકતા આપને મળતી નથી. સત્તરમા સૈકામાં વિદ્યમાન હતા એટલે આપણે જાણી શકીએ એમ છે. શ્રી વિજયપ્રભસૂરિના વારામાં એએ થઈ ગયા, એમ એ પાતે જણાવે છે. શ્રી વિજ્યપ્રભસૂરિ સ ૧૬૭૫ માં જન્મ્યા, ૧૬૮૯ માં ચૌદ વરસની વયે દીક્ષિત થયા, ૧૭૦૧ માં પતિપદ પામ્યા, ૧૭૧૦ માં પટ્ટાવલી વાચક૫૬ પામ્યા, ૧૭૧૩ માં સૂરિષદ પામ્યા, અને ૧૭૪૯ માં ગે ગયા. આટલી આપણુને પટ્ટાવલીમાંથી ખખર મળે છે. શ્રી હીરવિજયસૂરિ વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ વિજયસિ હસૂરિ I વિજયપ્રભસૂરિ કીર્ત્તિવિજયગણિ વિનયવિજયગણિ સે વિજયગણિ . શ્રી હીરવિજય સૂરિ. સંવત્ ૧૫૮૩ ના માગશર સુદ ૯ દિવસે કુરાંશા વિષ્ણુપિતાને ઘેર નાથીમાઇ માતાના ઉદરે પાલણુપુર( પ્રત્પાદનપુર )માં અવતર્યાં. તેર વરસની લઘુવયે સ. ૧૫૯૬ માં પાટણમાં ( પત્તનમાં) દીક્ષિત થયા. સં. ૧૬૦૭ માં નારદપુર (ખંભાત પાસેનુ' નાર કે મારવાડમાંનુ) માં પંડિતપદ્મ પામ્યા. સ. ૧૬૦૮ માં નારદપુરમાં જ વકાણક પાર્શ્વનાથપ્રાસાદે ( આ તે મારવાડમાં આવેલ છે ) મ્યિા, સં. ૧૬૧૦ માં શીરાહીમાં સૂરિપદ પામ્યા. સ વાચ૫૬.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy