SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મુખમુદ્રા. ૨૩ or high. They bind the births fast. How new If once the link is loosened & cut, births arise ? the joint strength of the different births is divided and decreased. New births stop arising, and if they at all arise, owing to previous karmas not being destroyed, they arise scattered, there is no cohesion between themselves, their strength is altogether annihilated, owing to the destruction of the common link of mamatva, which joined them, and they can not, by themselves, work out another birth. Undestroyed previous karmas may give rise to another birth; but previous birth cannot do so. આમ મમત્વ જવાથી ભવ અટકે છે. આ વાત મુમુક્ષુઓએ ખચિત વિચારવી એગ્ય છે. આ ભાવનાઓ, આ શાંતસુધારસ એ વિચ રગ્રતિ, વિવેક, વૈરાગ્ય અને જ્ઞાનનું કારણ થશે. એજ એનો ઉદ્દેશ છે. જિજ્ઞાસુઓએ ફરી ફરી આ ગ્રંથ વાંચવા જેવું છે. આ બાર ભાવનાનું સ્વરૂપ પૂર્વના મહાન મુનિવરેએ જુદી જુદી ભાષામાં જુદા જુદા રૂપે આ અનુપ્રેક્ષાના ગદ્ય-પદ્યમાં વર્ણવ્યું છે. સંસાર જુદા જુદા ગ્રંથે ગ્રીષ્મના તાપથી આકુળ થએલા છોને એ પવિત્ર ભાવના ઉપશમ મેઘની જળધારા સમાન શીતળકારી છે. સંસારરૂપી ખારા પાણીના સમુદ્રમાં પ્રવાસ કરતા
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy