SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શાંત સુધાસ ભલે એક સ્થલ દેહ છોડ્યા પછી બીજે સ્થલ દેહ ધારણ કરતાં કાંઈ સમય જાય, (આ અંતરને વિગ્રહગતિ કહે છે) પણું એટલે સમય પણ આ તૈજસ અસર તે સાથે જ હોય છે. દેહ પરથી મમત્વ છૂટે તો એ સૂક્ષ્મ શરીરનું બળ ઘટે અને નાશ પામી જીવને સર્વથા મેકળે કરે. બધા રડ્યૂલ દેહમાં એક સંકલનારૂપે સામાન્યપણે આ સૂક્ષ્મ (તેજસ અને કાર્મણ દેહ) શરીર રહેલ છે. સ્થલ દેહને એ સૂમ તેજસ અને કામણ દેહ જ નભાવે છે. સૂક્ષ્મ શરીર જુદું પડયું. કે સ્થૂલ દેહ સડવા કે વીખરાવા માંડે છે. જીવ વિનાનું ખેળીયું સી જાય છે અને જીવ હોય છે ત્યાં જીવ વિનાનું લગણ એ નભે છે, એનું કારણ સૂક્ષમ ખાળીયું સડવાનું શરીરનું અનુક્રમે છૂટવું અથવા હેવાપણું કારણ છે. સૂમ શરીર જ્યાં સુધી જીવને વળ ગેલ છે ત્યાં સુધી જીવને મેક્ષ નથી. એ સૂક્ષમ શરીર (તેજસ-કાશ્મણ) પણ મમત્વ ગયે છૂટે છે. આ વાત બહુ શાંતિથી વિચારવા જેવી છે. મમત્વ / ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આ પૂલ દેહ-દેવ મનુષ્ય તિર્યંચ-નારકી તૈજસ દેહ - સૂક્ષ્મ કે – કામણ Mamatva and the fine body form the common link, running through all the various births, low
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy