SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શાંત સુધારસ શ્રી સકલચંદ્રજી તરસ્યા આત્માથીને એ ભાવનાઓ શીતળ અમૃત રસનાં ઝરણું સમાન છે. શ્રી યશસૈમ છે. હમણાજ થઈ ગયેલા ઉપાધ્યાય શ્રી સક લચંદ્રજી તથા મુનિ શ્રી યશોમકીર્તિએ બંનેએ જુદે જુદે રૂપે દેશભાષામાં અસરકારક ઢાળરૂપે એ ભાવનાનો ભવ્ય જીવોને બોધ કર્યો છે. શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ નામને પરમ તાત્વિક ગ્રંથ શ્રી શુભચંદ્રાચાર્ય. રચે છે તેમાં પણ આ બાર ભાવનાનું સંસ્કૃત લેકમાં શાંતિ ઉપજાવે એવું વર્ણન શ્રીકાર્તિકેયસ્વામી કર્યું છે. પૂર્વે થઈ ગયેલા મહાનિર્ચથ કાર્તિકેય સ્વામીએ આ ભાવનારૂપે અનુપ્રેક્ષા પ્રકાશી છે -એ તે આ બધા કરતાં ચઢે એવી છે. સ્વામિ કાર્તિકેયાનુપ્રેક્ષા”એ નામે એ પવિત્ર ગ્રંથ ઓળખાય છે. તેમ જ આ શાંતસુધારસ ગ્રંથ શ્રી વિનયવિજયજી મહારાજે રચે છે. હમણાં જ થઈ ગયેલા શ્રીમદ્ રાજચંદ્ર પણ આ ભાવનાવાસિત લઘુ પણ અપૂર્વ “ભાવનાબોધ” નામને ગ્રંથ લખે છે. ચમત્કારી અને મનહર દેશભાષામાં કથાપ્રસંગો સાથે એ ગ્રંથ લખાયેલો હોવાથી અને બહુ અસર કરે છે. કર્તા પુરૂષની આંતરદશાનું પ્રતિબિંબ એ ગ્રંથમાં પડે છે. આ સિવાય આગમસાર, જૈન શ્રીમદ્ રાજચંદ્ર તસ્વાદર્શ વગેરેમાં પણ આ ભાવનાઓને ક્યાંય સક્ષેપે, કયાંય વિસ્તારથી બંધ છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તે આ બેધ અપૂર્વ છે. આમ ઠેકાણે ઠેકાણે જીવોને વરાગ્યવાસિત કરવાના હેતુએ, તેઓને જ્ઞાન પમાડ સંસાર દુ:ખમાંથી મોકળા કરવાનાં હેતુએ પરમકૃપાળુ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy