SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત સુધારસ. જીવા કેમ પાપને વિષે પડતા હશે ? અરે ! મા પામા ! વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચનામાં એ શા માટે રસ પામતા નથી ? એમ હું વિનય ! એ પ્રતિ તુ મૈત્રી ભાવે જો. ૭. ૨૪૦ परमात्मनि विमलात्मनः, परिणम्य वसंतु । विनय समामृतपानता, બનતા વિલસઁતુ || વિ॰ || ૮ || અ:--નિલ અંતઃકરણવાળા જીવા પરમાત્માને વિષે પરિણામ પામેાઃ અર્થાત્ પરમાત્માના Universal સ્વરૂપમાં લીન થાઓ; અને હું વિનય ! well-being હે સુવિનીત ચેતન ! જનમંડળ સમતા રૂપી અમૃતપાને કરી વિલાસ પામેાઆનંદ પામેા. અથવા વિનય અને સમતારૂપી અમૃતપાનવર્ડ જનમ'ડળ આનંદ અનુભવા. આવા વિચાર કરી હૈ વિનય ! તું જગજ'તુ પ્રતિ મૈત્રીભાવ ધારણ કર ! મૈત્રીભાવ ધારણ કર ! ૮. ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये मैत्रीभावना विभावनो नाम त्रयोदशः प्रकाशः ।। ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળમનું કાવ્યના મૈત્રી ભાવના નામના તેરમા પ્રકાશ સમાપ્ત.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy