SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રી ભાવના. ૨૩૯ સર્વ જીવનું પ્રતિ જવાના મનવાળા થાઓ; અર્થાત ઇચ્છે સુખ” એએનું મોક્ષ પ્રાપ્ત થવા રૂપ પરમ કલ્યાણ થાઓ ! આવી મૈત્રી ભાવના હે વિનય ! તું ભાવ. ૫. सकृदपि यदि समतालवं, __ हृदयेन लिहंति । विदितरसास्तत इह रतिम् સ્વત વ વહેંતિ | વિ. | અર્થ –એકવાર પણ જે તેઓ હદયને વિષે સમતાના બિંદુને આસ્વાદ કરે, તે તેઓને સમચાખે તે માગે રસ શું છે એની ખબર પડશે, અને -સાસ્વાદના પિતાની મેળે આ સમતાને વિષે રતિ જેડશે; અર્થાત સમતાજ એઓને પ્રિયકર થશે. એમ વિચારી છે. વિનય ! તું એઓ ઉપર રોષ ન આણ એઓ કર્મવશ છે એમ ગણ અને કર્મ વિવર આપશે ત્યારે ઠેકાણે આવશે, સમતા ગ્રહશે, આમ જાણી તેઓ પ્રતિ મૈત્રી આચર. ૬. किमुत कुमतमदमूर्च्छिता, રિતેષુ પતંતિ जिनवचनानि कथं हहा, ન રસીદુસ્થતિ છે. વિ . ૭ અર્થ—અહે! કુમતરૂપી મદથી મૂચ્છિત થએલા આ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy