SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમી પ્રમોદ ભાવના : Iધર વૃત્ત છે धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गंधनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जिताहत्यलक्ष्मी ॥१॥ અથ–(ગુણને પક્ષપાત એ પ્રમદ ભાવના, તે તેવા ગુણે દેખી કે પ્રકૃષ્ટ આનંદ થાય? એ બતાવતા પરમ ગુણી એવા વિતરાગ દેવની સ્તુતિ કરે છે) વીતરાગ સ્તવ અહ ! ધન્ય છે તે વીતરાગ પરમાઅને ગુણપ્રમાદ ત્માઓ! કે જેણે ક્ષણશ્રેણી પર ચઢી કર્મમળને જોઈ નાંખી ક્ષીણ કર્યા છે; જેઓ ત્રણ લેકને વિષે ગંધહસતી સમાન છે; જેઓને સહજ ઉદય પામેલા કેવલજ્ઞાને કરી વૈરાગ્ય જાગે છે; જેઓ આત્મ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy