SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રી ભાવના. ૨૩૫ છે, તેમાં પરસ્પર વૈરબુદ્ધિથી શું ખેદ પામે છે? ૪. વળી– सर्वेप्यमी बंधुतयाऽनुभूताः । सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ ॥ जीवास्ततो बंधव एव सर्वे । न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥५॥ અથે–આ સંસાર સમુદ્રમાં બધા છ હજારે વેળા બંધુપણાને પામ્યા છે, તે એ બધા હારા ભૂત બંધુ ભાઈઓ જ છે; કઈ પણ શત્રુ નથી એવી ખાત્રી આણ. પ. सर्वे पितृभ्रातृपितृव्यमात___पुत्रांगजास्त्रीमगिनीस्नुषात्वं ॥ जीवाः प्रपन्ना बहुशस्तदेतत् । कुटुंबमेवेति परो न कश्चित् ॥६॥ અર્થ --સર્વે જીવે પિતા, ભાઈ, પિત્રાઈ, માતુલ, પુત્ર, પુત્રી, સ્ત્રી, બહેન, પુત્ર-સ્ત્રી આદિ. ભૂત કૌટુંબિક રૂપે અનેક વખત સગપણુ–સંબંધ કરી ચુક્યા છે, તે એ હારૂં કુટુંબજ છે, એમાંથી કે પારકું નથી, એમ ધારી બધા સાથે ત્રીભાવ રાખ. ૬
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy