________________
૨૩૬
શત સુધારસ.
તે દવા વૃત્ત एकेंद्रियाद्या अपि हंत जीवा ।
पंचेंद्रियत्वाद्यधिगत्य सम्यग् ॥ बोधि समाराध्य कदा लभंते ।
भूयो भवभ्रांतिभियां विरामं ॥७॥ અર્થ –વળી ચેતન! એકેંદ્રિય છે પણ પદ્રિય
પણું પામી સમ્યગદર્શન આરાધી કે ભાવિ બંધુ વેળા ભવભટકણરૂપ ભયને અંત કરશે,
મેક્ષ પામશે, એવું વિચારી તેઓની સાથે મૈત્રી આદર. ૭.
या रागरोषादिरुजो जनानां ।
शाम्यंतु वाक्कायमनोद्रुहस्ताः ॥ सर्वेप्युदासीनरसं रसंतु।
सर्वत्र सर्वे सुखिनो भवंतु ॥८॥ અર્થ –ળી ચેતન! એવી મૈત્રી ભાવના ભાવ કે મન,
વચન, કાયાને દ્રોહ કરનારા એવા જે પ્રાણું માત્ર રાગ દ્વેષરૂપ જનેના રેગ છે તે સુખી થાઓ શાંત થાઓ ! બધા પ્રાણુ ઉદાસીન
ભાવમાં પરિણામ પામે, અને સર્વ સ્થળે સર્વ જીવો સુખી થાઓ ! ૮. - હવે મૈત્રી ભાવનાનું અષ્ટ ઢાળીયું કહે છે. શાખ રાગ, રે જીવ ! જેનધર્મ કીજીયેએ દેશી છે