________________
શાંત સુધારસ
પારકું ભલું
અથ રસાયનની પેઠે એ ધર્મધ્યાનને પુષ્ટિરૂપ છે, હિતકર્તા છે. ૨ હવે એ ભાવનાનું સ્વરૂપ સમજાવે છે.
| | ઉપજ્ઞાતિ વૃત્ત છે मैत्री परेषां हितचिंतनं यत्।
भवेत् प्रमोदो गुणपक्षपातः ॥ कारुण्य मार्तीगिरुजां जिहीर्षे
त्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥ અથ–(૧) પારકું ભલું ચિંતવવું એ મૈત્રી ભાવના, (૨) ગુણને પક્ષપાત એ પ્રમોદ ભાવના, (૩) આd, દુઃખી, દીન, રેગી જીવનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા એ કારુણ્ય ભાવના અને (૪) દુર્ણ બુદ્ધિવાળા ઓની ઉપેક્ષા કરવી એ ચેથી ઉપેક્ષા અથવા મધ્યસ્થ ભાવના. ૩.
सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ।
चिंत्यो जगत्यत्र न कोपि शत्रुः ॥ कियद्दिनस्थायिनि जीवितेऽस्मिन्
किं खिद्यते वैरिधिया परस्मिन् ॥ ४॥ અથ– હે આત્મા ! તું સર્વત્ર મૈત્રીભાવ વિચાર.
આ જગતમાં મહારે કઈ પણ વૈરી Universal નથી એવું ચિંતવવું ઘટે છે, કેમકે Brotherhood આ જીવિત તે થોડા દિવસ રહેવાનું
ભાવના અચ્છા ?