________________
નિજર ભાવના.
૧૯૧ હવે આંતર ભેદ કહે છે. प्रायश्चित्तं वैयावृत्यं
स्वाध्यायं विनयं च ।। कायोत्सर्ग शुद्धं ध्यान
મસ્વિંતમિર્મા વિ૦૫ II અર્થ –(૧) પ્રાયશ્ચિત્ત-કરેલાં પાપને પશ્ચાત્તાપ અને તે ફરી ન થાય એવું ચિંતવન. થએલ અપરાધને દંડ.
(૨) વિયાવૃત્ય –ાગી, ગ્લાન, બાલ, ગુરૂ, આd આદિની સેવા ચાકરી. તેઓનાં દુઃખ દૂર થાય, તેઓનાં દુખ રેગ વિસારે પડે અથવા તેમાં તેમને દીલાસશાંતિ મળે, તેમને શાતા ઉપજે એ વગેરે રીતે તેના તરફ વર્તન–એ વૈયાવૃત્ય.
(૩) સ્વાધ્યાય:–સઝાય. પિતાનું જાણપણું વધે, આત્માની ઓળખાણ થાય, આત્મજ્ઞાન થાય,-એ પ્રકારે સશાસ્ત્રનું વાંચન મનન–પઠન. સત્પરૂષનાં ચરિત્રેનું ચિંતન વન; તેઓના ગુણગ્રામ કરવા સશાસ્ત્રનું વાંચવું. આત્મકલ્યાણના પ્રશ્નનું વિનયપૂર્વક સદ્દગુરૂને પૂછવું; ન સમજાતું હોય તે વિનયપૂર્વક પુછવું; વાંચેલું-શેખેલું સમજાયેલું ફરી ફરી વિચારી જવું; સંસારના અનિત્યાદિ ભાવ ફરી ફરી ચિંતવવા; વૈરાગ્યની ભાવનાઓ ભાવવી, ધર્મકથા કરવી ને સાંભનવી, એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે.
(૪) વિનય–ગુણને, જ્ઞાનીને, ગુરૂ, વડિલને, યોગ્ય પુરૂષને વિનય કર. તે પાસે નમ્ર થવું; આજ્ઞાંકિત થવું; માન ત્યજી દેવું; તેઓના ગુણનું બહુમાન કરી પોતાના