________________
૧૦
શાંત સુધારસ.
એ સાર છે. પરાપૂર્વથી ઉત્તરોત્તર ઉતરી આવેલું કર્મનાશના હેતુરૂપ એ મહેસું રહસ્ય છે. તે તપને નિર્મલભાવે તું આશ્રય કર. હે વિનય! આવા મહિમાવાળા તપને તારા હૃદયમાં ચિંતવ; અને તે તપ આર. .
अनशनमूनोदरतां वृत्ति
हासं रसपरिहारं। भज सांलीन्यं कायक्लेश,
તપ રૂતિ વીહામુલા વિ. ૪ અર્થ –એ તપના આ છ બાહ્ય ભેદ છે.
૧. અનશન –ભજનને ત્યાગ. ઉપવાસ, છઠ્ઠ, એકાશન, આંબિલ ઈત્યાદિ..
૨. ઊણાદરી:-- ઓછું જમવું તે. ખાવામાં જોઈએ તે કરતાં ઓછા કવલ લેવા તે.
૩. વૃત્તિ હાસ–વૃત્તિક્ષેપખાનપાન, સ્વાદિષ્ટ ભજન પ્રતિ વૃત્તિ જતી અટકાવવી, ઓછી કરવી.
૪. રસપરિહાર–રસગારવ ત્યજ. સ્વાદિયા ન થવું. આ સરસ છે અને આ નીરસ છે, એમ કર્યા વિના ક્ષુધાતુતિ અથે જમી લેવું.
૫. સલીનતા–અંગે પાંગ સકેચી સુવું, બેસવું; એકજ આસને બેસી રહેવું; આસન જય કરે.
(૬) કાયકલેશ–કાયાની કોટી કરવી, એને કલેશ આપ.
આમ ઉદાર તપના છ બાહા ભેદ છે. ૪