________________
૧૯૨
શાંત સુધારસ. ગુણ એઓની અપેક્ષાએ કંઈ નથી, એમ ચિંતવવું, એમ વર્તવું,-તે વિનય.
(૫) કાત્સર્ગ:--કાયા ઉપરને મેહ ઉતારી ઘી ભર આત્માને વિષે સ્થિર થવું; આત્માને વિચાર કરે; અથવા આત્માર્થ જેને સર્યો છે એવા મહાપુરૂષેનું સ્મરણ કરવું; તેઓનાં સ્તવન મનમાં ગાવાં; નવકાર-લેગસ્સનું ચિંતવન પઠન કરવું અથવા પિતે કરેલા દે હૃદયમાં વિચારી જઈ તેની પશ્ચાત્તાપૂર્વક ક્ષમા ચાહવી. ઈત્યાદિ કાર્યોત્સર્ગ
(૬) ધ્યાન --આત્માનું અથવા સદ્દગુરૂનું, તીર્થકર દેવનું, ધર્મનું ચિત્ત વિષે એકાગ્રતાથી ધ્યાવવું તે ધ્યાન.
આ તપના છ અત્યંતર ભેદ જાણવા. હે વિનય ! આ તપને મહિમા તું વિચાર. ૫.
शमयति तापं गमयति पापं ।
रमयति मानसहसं ॥ हरति विमाहं दरारोहं ।
તપ ણતિ વિગતi II વિ૬ ! અર્થ --એ તપ તાપને શમાવે છે; સંસારજન્ય તાપની શાંતિ કરે છે; પાપને નાશ કરે છે, મનરૂપી હંસને આનંદ
આપે છે; અથવા મનુષ્ય દેહરૂપી માનસ મનુષ્યદેહમાનસ સરોવરમાં રહેલા આત્મારૂપી હંસને આત્મા-હંસ આનંદ આપે છે; અને બીજી રીતે દૂર તપ-આનંદ કરે અશકય એવા વિભાવિક મેહને
તપ નાશ કરે છે. આવું તપ અદ્દભુત છે. તે વિનય ! તું એ તપનું, એના મહિમાનું ચિંતવન કર. ૬.