________________
નવ્ય ઉપદેશ સમિતિકા. ટીકાર્થ જે મનુષ્ય પાપને બંધ કરાવનારા-દુષ્કૃતને ઉત્પન્ન કરનારા પરિગ્રહને મેળવે છે એટલે તેને સંગ્રહ કરે છે, તે પરિગ્રહ કેવા છે? અત્યંતઅધિકાધિક દુઃખને વહન કરનારા છે. તેથી તેનો સંચય કરનારા પુરૂષને જગતમાં સુખ ક્યાંથી હોય? અર્થાત કોઈપણ પ્રકારે સુખ નજ હેય. તે પરિગ્રહધારીઓને કેવળ મહાદુઃખજ હોય છે. કહ્યું છે કે...",
સંસારભૂત્તમારા તર પરિષદ | તમાકુપાલન મમ પ્રિ છે ”
સંસારનું મૂળ આરંભે છે, અને તે આરજેને હેતુ-કારણ પરિગ્રહ છે. તેથી શ્રાવકે જેમ બને તેમ અ૫ અલ્પ પરિગ્રહ કરવો જોઈએ.”
તે પરિગ્રહ નવ પ્રકારનું છે. શ્રાદ્ધ પ્રતિકમણુસૂત્રમાં કહ્યું
"धण १ धन्न २ खित्त ३ वत्थु ४ रुप्प ५ सुवने६ य कुविय ७
:
પરિક્ષા दुपए ८ चउप्पयंमी पडिक्कमे देसियं सव्वं ॥"
ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (ઘર ને ઘરવકરી વિગેરે), રૂપું, સુવર્ણ, કુષ્ય (તાંબું પીતળ વિગેરે), દ્વિપદ ( દાસદાસી) અને ચતુષ્પદ (ગાય ભેંસ વિગેરે)- એ નવ પ્રકારના પરિહના પરિમાણને વિષે મને જે કાઈ અતિચાર લાગ્યો હોય તે સર્વને હું પડિકકકું છું.”
પાંચમાં અણુવ્રતના પાંચ અતિચારો છે તે જાણવા, પણ