________________
૪ ૫૪
હે–પ્રભા
૧૨ |
૧૯૩ ૧૯૪ ૧૫
૧૯૯૬ ૧૯૯૭
૧૯૯૮
(અંતરીક્ષ પાર્શ્વનાથની યાત્રા) ચાતુર્માસ બાલાપુર (ઉપધાન કરાવ્યા). ભરૂચ (ઉપધાન કરાવ્યા). અમદાવાદ (ડહેલાના ઉપાશ્રયે). રાધનપુર બે શ્રાવિકાને દીક્ષા, ભવ્ય અઠ્ઠાઈ મોત્સવ, આદીશ્વર મંદિરમાં ભગવાનના પગલાની પ્રતિષ્ઠા. પાટણ (ખેતરવશી) તખતગઢ અમદાવાદ ડહેલાના ઉપાશ્રયે ગુરુદેવ આચાવૈપ્રવર શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજીના સ્વર્ગવાસ નિમિત્ત અટ્રાઈ–મહોત્સવ તથા મહા શાન્તિ પૂજા. અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રય તથા લવારની પોળના ઉપાશ્રયના સંઘ તરફથી પં. શ્રી માનવિજયજી પં. શ્રી ઉદયવિજયજી તથા પં. શ્રી કલ્યાણવિજયજીને ફાગણ વદ ૬ ના શુભ મુહૂર્ત આચાર્યપદ આપ્યું. વિસનગર, જાવાલ (ગેહલી-મારવાડ) ઉપધાનજન્મ-કલ્યાણક ઉત્સવ, અમદાવાદ લવારની પિાળ, અક્ષયનિધિ તપ કરાવ્યું.
૧૯૯
૧૯ ૨૦૦૦
*
૨૦૦૧