________________
આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મ. ના ચાતુર્માસ
: ૫૭ :
૧૯૭૬ ૧૯૭૭
૧૯૭૮ ૧૯૭૯
૧૯૮૦)
૧૯૮૧
૧૯૮૨ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪
રાધનપુર પાલીતાણા (ગુરુદેવ સાથે) અમદાવાદ સંવેગીના ઉપાશ્રયે. ઊંઝા. અમદાવાદ, તખતગઢ (મારવાડ) શીવગંજ ઉપધાન કરાવ્યા તથા તખતગઢમાં ઉપધાન કરાવ્યાં. તખતગઢથી કેશરીયાજીના સંઘમાં પધાર્યા. ઇંદેર અમદાવાદ રાધનપુર (ગુરૂદેવ સાથે) ઉજમણું કરાવ્યું. અમદાવાદ સીપોર મુનિ માનવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું). શીવગંજ (વર્ધમાન વિદ્યાલયની સ્થાપના) ફલોધી (આચાર્યપદવી મહોત્સવ).. તખતગઢ મુંબઈ (ગુરૂદેવ સાથે) શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયે) પૂના સીટી ( ઉપધાન-શાંતિસ્નાત્ર)
૧૯૮૫
૧૯૮૬
૧૯૮૭ ૧૯૮૮ ૧૯૮૯ ૧૦
૧૯૧