________________
આચાર્યશ્રી વિજ્યહર્ષસૂરીશ્વરજી મ. ના
ચાતુર્માસ
૧૫૮ ઉજ્જૈન (ગુરૂદેવ સાથે) ૧૫૯ અમદાવાદ ૧૯૬૦ સૂરત ૧૯૬૧ પાલીતાણા ૧૯૨-૬૩ મહેસાણા ૧૯૬૪ રાધનપુર (ગુરૂદેવ સાથે) ૧૯૬૫-૬૬ અમદાવાદ ૧૯૬૭-૬૮ , ડેલાના ઉપાશ્રયમાં ૧૯૬૯ રાધનપુર (ગુરુદેવ સાથે)
(ભગવતીના જોગ ને ગણિપદ) ૧૯૭૦-૭૧ અમદાવાદ (ગુરૂદેવ સાથે) ૧૯૭૨ પેથાપુર અઠ્ઠાઈની તપશ્ચર્યા અઈ--મહત્સવ
સમવસરણની રચના. ૧૯૭૩ ઊંઝા ઉપધાન તપ ઉદ્યાપન. ૧૯૭૪ જન્મભૂમિ થાવલા (મારવાડ) ૧૯૭૫ અમદાવાદ હાજા પટેલની પોળ સંવેગીના
ઉપાશ્રયે.