________________
આ. શ્રી વિજયહ સૂરીશ્વરજી મના ચાતુર્માસ
૨૦૦૨ પાલીતાણા ૨૦૦૩ જામનગર (દેવબાગ) ૨૦૦૪
તખતગઢ ૨૦૦૫
શીવગંજ (પિરવાલના દહેરાસરમાં પ્રતિષ્ઠા
તથા ચિતોડગઢમાં પ્રતિષ્ઠા) ૨૦૦૬ ધોરાજી (ગીરનાર તીર્થ ઉપર અંજન
શલાકા-પ્રતિષ્ઠા. ૨૦૦૭ અમદાવાદ, ૨૦૦૮
કાલદ્વી. २००६ તખતગઢ, ૨૦૧૦
ગુડાબાલોતરા. શીવગંજ (પાદરલીમાં ઉપધાન તથા કોશીલાવમાં ઉમજણું શીવગંજમાં વિશસ્થાનક
તપનું ઉજમણું કરાવ્યું. ૨૦૧૨-૧૩-૧૪-૧૫ અમદાવાદ,
૨૦૧૬ પિષ શુદ ૭ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસ.
૨૦૧૧