________________
૨૫૨
ભાવના-શતક. ૫-૮ અપ્રત્યાખ્યાનની ચેકડી–જેની અસર એક વરસ પર્યા .
ભુંસાય નહિ-ટળે નહિ તે ક્રોધ, માન, માયા અને લોભ. ૯-૧૨ પ્રત્યાખ્યાનની ચોકડી–જેની અસર વધારેમાં વધારે ચાર
માસ સુધી રહે તે ક્રોધ, માન, માયા અને લોભ. ૧૩–૧૬ સંજ્વલનની ચોકડી–જેની અસર વધારેમાં વધારે પંદર
દિવસ સુધી રહે તે ક્રોધ, માન, માયા અને લોભ. ૧૭ હાસ્ય-મશ્કરી-ચેષ્ટા કરવાની પરિણતિ-સ્વભાવ. ૧૮ રતિ-અકાર્યમાં આસક્તિ. ૧૯ અરતિ-ધર્મકાર્યમાં મુંઝવણ થવી, કંટાળો આવવો. ૨૦ ભય–જેથી દરેક કાર્યમાં ભયની પ્રતીતિ થાય. ૨૧ શોક-માઠા સંગોમાં દિલગીરી કરવી. ૨૨ દુગછા-અશુભ ગંધાદિકથી બેચેની થવાને સ્વભાવ. ૨૩ સ્ત્રીવેદ-પુરૂષસમાગમની ઈચછા. ર૪ પુરૂષદ–ીસમાગમની ઈચ્છા. ૨૫ નપુંસકવેદ–સ્ત્રી અને પુરૂષ-ઉભય સમાગમની ઈચ્છા.
જગ ૧૫. ૧ સત્ય મન જોગ-સત્ય વિષયક માનસિક પ્રવૃત્તિ. ૨ અસત્ય મન જેગ–અસત્ય વિષયક માનસિક પ્રવૃત્તિ. ૩ મિશ્ર મન જોગ-કંઈક સત્ય, કંઈક અસત્ય, માનસિક પ્રવૃત્તિ. ૪ વ્યવહાર મન જોગ-વ્યાવહારિક માનસિક પ્રવૃત્તિ. ૫ સત્ય વચન જોગ-સત્ય ભાષણ કરવું. ૬ અસત્ય વચન જેગ–અસત્ય--મધ્ય ભાષણ કરવું. ૭ મિશ્ર વચન જોગ-કંઈક સત્ય, કંઈક અસત્ય, ભાષણ કરવું. ૮ વ્યવહાર વચન જોગ-વ્યાવહારિક ભાષા બોલવી. ૯ ઉદારિક શરીર ગ–ઉદારિક શરીરની પ્રવૃત્તિ. ૧૦ ઉદારિક મિશ્ર –ઉદારિક શરીર સાથે બીજા કોઈ શરીરની
સંધિના સમયમાં કાયિક પ્રવૃત્તિ.