SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ - આશ્રવ ભાવના. ૨૫૩ ૧૧ વૈકિય જોગ–ક્રિય શરીરની પ્રવૃત્તિ. ૧૨ વૈક્રિય મિત્ર જેગ–ક્રિય શરીર સાથે બીજા શરીરની સંધિના સમયમાં કાયિક પ્રવૃત્તિ. " આહાર જેગ–આહારક શરીરની કાયિક પ્રવૃત્તિ. ૧૪ આહારક મિત્ર જેગ-આહારક શરીર સાથે બીજા શરીરની સંધિના સમયમાં થતી કાયિક પ્રવૃત્તિ. ૧૫ કાર્મણ કાય જોગ–બીજા યોગને અભાવે ચાલતે કેવળ કામણ શરીરને વ્યાપાર. ઉપર કહ્યા પ્રમાણે પાંચ આશ્રવના ૮૨ ભેદ છે. તેમાં મિધ્યાત્વના ૨૫ ભેદમાંના પ્રથમના પાંચ ભેદ મુખ્ય છે. બીજા ભેદો તેના વિવરણરૂપ મન્દ બુદ્ધિવાળાને સમજણું પાડવા માટે છે. પાંચ આ પૈકી પ્રથમના ચાર આશ્રોના સર્વ ભેદ ત્યાજ્ય છે. પાંચમા જોગ આશ્રવના કેટલાએક ભેદ ત્યાજ્ય અને કેટલાએક અમુક હદ સુધી આદરણીય છે, જેવા કે સત્ય મનજોગ, સત્ય વચન જોગ વગેરે, અથવા ભેગના બે ભેદ શુભ યોગ અને અશુભ યોગ, તેમાં અશુભ ગની જ આશ્રવમાં ગણના કરવી, શુભ ગની ગણના સંવર તત્વમાં કરવી વધારે ઉચિત છે. (૫૬) आश्रवभावना उपसंहारः। विबुध्याश्रवीयप्रकारान् विचित्राविलोक्योरमेतद्विपाकं नितान्तम् ।। निरुध्याश्रवं सर्वथा हेयमेनं ।। भज त्वं सदा मोक्षदं जैनधर्मम् ।। ५७ ॥ સાતમી ભાવનાને ઉપસંહાર અર્થ–ઉપર બતાવેલા આશ્રવના વિવિધ ભેદોને ઓળખી અને આશ્રવના ઉઢ-ભયંકર પરિણામને જેઈ કરી તું મનમાં નિશ્ચય
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy