________________
પુરુષાદિનિષ્ઠ) રહીતૃસમાધિ હોય છે. નિરુપાધિક કેવલ શુદ્ધ પુરુષનું પરિભાવન સંભવિત नथी.... त्या योगसूत्राथ. ll dj . ।२०-१०।। ગ્રાહ્યસમાપત્તિના પ્રકાર જણાવાય છે–
सङ्कीर्णा सा च शब्दार्थज्ञानैरपि विकल्पतः ।
सवितर्का परैर्भदैर्भवतीत्थं चतुर्विधा ।२०-११॥ सङ्कीर्णेति-सा च समापत्तिः शब्दार्थज्ञानैर्विकल्पतोऽपि सङ्कीर्णा सवितर्का । यदाह-"(तत्र) शब्दार्थज्ञानविकल्पैः सङ्कीर्णा सवितर्का [१-४२]” । तत्र श्रोत्रेन्द्रियग्राह्यः स्फोटरूपो वा शब्दः, अर्थो जात्यादिज्ञानं, सत्त्वप्रधाना बुद्धिवृत्तिर्विकल्पः शाब्दज्ञानानुपाती वस्तुशून्योऽर्थः, एतैः सङ्कीर्णा यत्रैते शब्दादयः परस्पराध्यासेन प्रतिभासन्ते-“गौरिति शब्दो गोरित्यर्थो गौरिति ज्ञानम्” इत्याकारेण । इत्थं परैर्भेदैश्चतुर्विधेयं भवति । तथाहि-“महास्मृतिपरिशुद्धौ स्वरूपशून्ये वार्थमात्रनिर्भासा निर्वितर्का” [१-४३] । यदाह-“उक्तलक्षणविपरीता निर्वितर्केति” । यथा च स्थूलभूतादिविषया सवितर्का तथा सूक्ष्मतन्मात्रेन्द्रियादिकमर्थं शब्दार्थविकल्पसहितत्वेन देशकालधर्मावच्छेदेन च गृह्णन्ती सविचारा भण्यते, धर्मिमात्रतया च गृह्णन्ती निर्विचारेति । यत उक्तम्-“एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता” [१४४] । सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानं [१-४५] न क्वचिद्विद्यते, न वा किञ्चिल्लिङ्गति गमयतीत्यलिङ्गं प्रधानं तत्पर्यन्तमित्यर्थः । गुणानां हि परिणामे चत्वारि पर्वाणि विशिष्टलिङ्गमविशिष्टलिङ्ग लिङ्गमात्रमलिङ्गं चेति । विशिष्टलिङ्गं भूतानि, अविशिष्टलिङ्गं तन्मात्रेन्द्रियाणि, लिङ्गमात्रं बुद्धिः, अलिङ्गं च प्रधानमिति । एताश्च समापत्तयः सम्प्रज्ञातरूपा एव । यदाह-ता एव सबीजः समाधिरिति” [१-४६] सह बीजेनालम्बनेन वर्तत इति सबीजः सम्प्रज्ञात इत्यर्थः ।।२०-११।।
શબ્દ, અર્થ અને જ્ઞાનથી વિકલ્પને આશ્રયીને પણ સંકીર્ણસમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. આ રીતે બીજા (આગળ વર્ણવવામાં આવશે તે) પ્રકારો સાથે આ સમાપત્તિ (सभापत्ति) या२ १२नी छ." - भा प्रभारी भगिया२मा दोनो सामान्य अर्थ छे. કહેવાનો આશય એ છે કે શબ્દ અર્થ અને જ્ઞાનથી જે વિકલ્પ થાય છે, તેને લઈને પણ જે સમાપત્તિ સંકીર્ણ હોય છે, તેને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. યોગસૂત્રમાં પણ એ મુજબ જણાવ્યું છે કે શબ્દ અર્થ જ્ઞાન વિકલ્પથી સંકીર્ણ એવી સમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે.
- તેમાં શ્રવણેન્દ્રિયથી જેનું ગ્રહણ થાય છે, તે શબ્દ છે; જે સર્વવિદિત છે અથવા વર્ણ, પદ અને વાક્ય વગેરેથી અભિવ્યંગ્ય એવો સ્ફોટકસ્વરૂપ શબ્દ છે. તેના અભિવ્યંજક વર્ણાદિ છે. જાતિ, ગુણ, દ્રવ્ય વગેરે અર્થ છે. સત્ત્વપ્રધાન બુદ્ધિની વૃત્તિ સ્વરૂપ જ્ઞાન સાંખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે. સામાન્યથી જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. પરંતુ અહીં સાંખ્યાભિમત સમાપત્તિનું નિરૂપણ ચાલતું હોવાથી તે દર્શનપ્રસિદ્ધ જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે. બુદ્ધિના સત્ત્વગુણની પ્રધાનતાએ
એક પરિશીલન
૧૪૩