________________
ઉR
સમ્યક્ત્વ પ્રકરણ
આદરપૂર્વક તેમની સેવા કરી. ૪૯હા તેમને પૂછ્યું કે મારો મોક્ષ ક્યારે થશે ? જ્ઞાનનો ઉપયોગ મૂકીને તેમણે કહ્યું, તું દેવલોકમાંથી ચ્યવીને મિથિલા નગરીમાં પ્રસન્નચંદ્ર રાજા થઈશ. 1પ00ના ઓગણીશમા મલ્લિનાથ ભગવાનના વચનો વડે બોધ પામીને વ્રતને ગ્રહણ કરીને કેવલજ્ઞાનને પામીને મોક્ષને મેળવીશ. //પ૦૧ી ત્યારથી આરંભીને હે ભદ્ર ! હું પટમાં રહેલી મલ્લિનાથ ભગવાનની પ્રતિમાને અત્યંત ભક્તિપૂર્વક હંમેશાં આરાધના કરું છું. /૫૦૨ા એ પ્રમાણે સધર્મિણી એવી દમયંતીને પોતાના વૃત્તાંતને કહીને તે સાધર્મિકે કહ્યું કે, પોતાના વૃત્તાંતને કહેવા વડે મારા ઉપર અનુગ્રહ કરો. પ૦૩ વળી આંસુથી ભીંજાયેલી આંખવાળા ધનદેવે તેણીના મુખથી જેમ સાંભળ્યો હતો તેમ સમસ્ત વૃત્તાંતને તેને (સાધર્મિકને) કહ્યો. II૫૦૪ો ત્યારે દુષ્કર્મની જેમ દમયંતીએ આંસુઓના સમુદાયને મૂક્યો. કુલીનપતિ જેમ મર્યાદાને ન મૂકે તેમ કર્મ મર્યાદાને ઓળંગતું નથી. પ૦પી ત્યાર પછી તેણીનું દુઃખ પોતાનામાં સંક્રમ થયું હોય તેવી અવસ્થાવાળા તેણે પણ દમયંતીને કહ્યું, શોક ન કર. જે કારણથી ભોગવ્યા વિના કર્મ જાય નહિ. //૫૦૭ll
હવે સાર્થ અચલપુર નગરને પ્રાપ્ત થયે છતે દમયંતી રહી. ધનદેવ તેણીને પૂછીને ઈચ્છિત સ્થાને ગયો. //૫૦૭થી આશ્ચર્યથી નગરની નારીઓ વડે જલદેવીની જેમ જોવાતી, તૃષ્ણાથી આતુર એવી દમયંતી નગરની નજીકની વાવડીમાં પેઠી. //૫૦૮ ત્યારે પાણીમાં ચંદનઘો વડે તેણીનો ડાબો પગ ગ્રહણ કરાયો. નિઃસહાય એવી અબળા કોના વડે પરાભવ ન પામે અર્થાત્ બધા જ તેનો પરાભવ કરે. ll૫૦૯ મંત્ર બોલી ગારૂડીક જેમ સાપના ઝેરથી છોડાવે તેમ ત્રણવાર પરમેષ્ઠી મહામંત્રને તેણી બોલી તે જ ક્ષણે ચંદનઘોના મુખમાંથી તેનો પગ નીકળ્યો (છૂટી ગયો.) I૫૧ ll હવે ત્યાં તેણી પાણી પીને હંસીની જેમ વાવડીમાંથી બહાર નીકળી. મેદવાળી એવી તે વાવડીની પરસાળ (પાળ) પર બેઠી. પ૧૧// શત્રુરૂપી સર્પ માટે ગરુડ સમાન ઋતુપર્ણ રાજા ત્યાં છે અને તેની નામથી અને અર્થથી ચંદ્રયશા પત્ની છે. પ૧ર/ તેણીની દાસીએ તેવી અવસ્થામાં રહેલી તેણીને દેવીની જેમ જોઈ. રજથી ખરડાયેલો મણિ શું મણિ નથી ? અર્થાતુ છે જ. રજ દૂર થાય એટલે મણિ પ્રકાશ આપે. I૫૧૩ી આશ્ચર્યથી ચકિત મુખવાળી દાસીએ પોતાની સ્વામિનીને કહ્યું કે, હે દેવી ! નગરની દેવી જેવી એક સ્ત્રી બહાર છે. //પ૧૪ો હવે દેવી વડે તેણીને (દમયંતીને) લાવવાને માટે તે દાસીઓ આદેશ કરાઈ. ખરેખર ત્યારે જ ઈન્દ્રાણીની નાની બહેન જેવી તેણીને લવાઈ. //પ૧પણ તે ચંદ્રયશા રાણી પુષ્પવતીની બહેન છે, પરંતુ ભૂમી આ મારી માસી છે તેમ તેને જાણતી નથી વળી ચંદ્રયશા પણ જાણતી નથી કે ભમી મારી ભાણેજી છે. બાળપણમાં એક જ વાર ભૈમીને જોયેલી હોવાથી તેને ઓળખવા માટે ચંદ્રયશા પણ સમર્થ ન થઈ. પ૧૬-૫૧થી પરંતુ ચંદ્રયશા શરૂઆતથી જ પુત્રીની જેમ તેણીને જોતી હતી. પૂર્વજન્મના સંબંધમાં નિપુણ એવું મન આ લોકના સંબંધમાં કેમ ન થાય ? //પ૧૮ તે ચંદ્રયશા રાણીને જોઈને દમયંતી પણ પોતાની માતાની જેમ સ્નેહથી શ્રેષ્ઠ પ્રીતિને પામી. પ૧૯ો ત્યાર પછી મનની જેમ દેહના અભેદને વાંછતી એવી તે બંને ચંદ્રયશા અને દમયંતી એકબીજાને ભેટ્યા-મળ્યા. //પ૨ ll સ્નેહથી અશ્રુવાળી ભેમી ચંદ્રયશાના ચરણોમાં નમી. કુળવાનોના અર્થાત્ કુલીનોના વિનયરૂપ વ્રતપાલનમાં શું કહેવાપણું હોય ! //પર૧// હવે દેવીએ પૂછ્યું કે, તું કોણ છે ? ભૈમીએ કહ્યું કે, હું વણિક પુત્રી પુણ્યરહિત છું. હે માતા ! અરણ્યમાં પતિ વડે ત્યાગ કરાયેલી છું. //પરા ભીના થયેલા લોચનવાળી ચંદ્રયશાએ પણ દમયંતીને કહ્યું કે, હે વત્સા ! તું મારે પહેલી પુત્રી પછી ચંદ્રવતી છે. પરફll એક વખત ચંદ્રયશાએ મનમાં વિચાર્યું કે, આ પુત્રી સર્વ ગુણો વડે દમયંતીની જેવી મને લાગે છે. //પ૨૪ો પરંતુ તેણીનું