SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ સમ્યક્ત્વ પ્રકરણ ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ કેટલાક આસત્ર સિદ્ધિવાળા. ૪૩(૧૫૭) सग्गाऽपवग्गमग्गं, मग्गंताणं अमग्गलग्गाणं । તુને મવતારે, નરાળ નિત્યારયા ગુરુળો ।।૪૪|| (૧૮) ગાથાર્થ : દુર્ગમ એવા ભવરૂપી જંગલમાં સ્વર્ગ અથવા અપવર્ગના માર્ગને પામેલા અથવા માર્ગને નહિ પામેલા મનુષ્યોને ગુરુ નિસ્તાર કરનાર છે. અને વળી, ભાવાર્થ : દુર્ગમ એવા સંસારરૂપી જંગલમાં સ્વર્ગ અને અપવર્ગના માર્ગને શોધનારાઓના અથવા અમાર્ગમાં લાગેલા. મનુષ્યોને પા૨ પમાડનારા ગુરુઓ છે. એ પ્રમાણે અર્થ છે. ૪૪૧૫૮॥ अन्नाणनिरंतर- तिमिरपूरपरिपूरियंमि भवभवणे । જો પયડેરૂ પયત્યે, નર્ ગુરુવીવા ન વીવંતિ।।૪૯।। (૧૬) ગાથાર્થ : નિરંતર અજ્ઞાનરૂપી અંધકારના સમૂહથી ઘેરાયેલા એવા ભવરૂપી ભવનમાં જો ગુરુરૂપી દીવા પ્રકાશે નહિ તો પદાર્થોને કોણ પ્રગટ કરે અર્થાત્ પ્રકાશિત કરે ? ભાવાર્થ : અહીં ભાવાર્થમાં કેશીગણધર અને પ્રદેશી રાજાનું દૃષ્ટાંત. તે આ પ્રમાણે. અહીં ગરિમાવાળી શ્વેતવી નામની નગરી છે. જ્યાં સદાચારમાં તત્પર મનુષ્યો જ્યોતિશ્ચક્રના જેવું આચરણ કરે છે. II૧|| ત્યાં પ્રદેશી નામનો રાજા છે. જેનો પ્રતાપ સ્વપક્ષને વિષે ચંદ્ર સમાન છે અને વિપક્ષમાં વળી સૂર્ય સમાન છે ॥૨॥ અને સર્વ સ્ત્રીમાં શિરોમણી એવી સૂર્યકાંતા નામની તેની પત્ની છે અને તેજ વડે સૂર્યકાંત મણીસમાન સૂર્યકાંત નામનો તેને પુત્ર છે. IIII ત્યાં આશ્ચર્યકારી બુદ્ધિવાળો ચિત્ર નામનો મહામંત્રી હતો. રાજાની રહસ્યરૂપી ભૂમિ સમાન જાણે બીજું વક્ષ સ્થળ ન હોય તેવો હતો.II૪ એક વખત રાજ્યના કાર્ય વડે રાજાએ તે મંત્રીને શ્રાવસ્તીમાં જિતશત્રુ રાજાની પાસે મોકલ્યો. ॥૫॥ ત્યાં મહારાજા એ આપેલા ઘરમાં રહેલા મંત્રી ચિત્રે સંભ્રાન્ત થયેલા લોકને બહાર જતા આવતા જોયા ।।૬।। અને તેણે કોઈકને આદેશ કર્યો કે આ લોક ક્યાં જાય છે તે જાણ. પૂછીને તે વૃત્તાંતને જાણીને તે પણ મંત્રીને કહે છે.IIII હે દેવ ! ઉદ્યાનમાં સંપૂર્ણ બાર અંગને ધારણ કરનાર, ચાર જ્ઞાનને ધારણ કરનાર, શ્રી પાર્શ્વનાથની પરંપરામાં થયેલ સર્વજ્ઞ પ્રતિહસ્તક કેશી નામના શ્વેતાંબર/આચાર્ય આવેલા છે. તેને નમવા માટે અને સંશયને છેદવા માટે આ લોકો જાય છે.[૮-૯ી હવે અહંકારી ચિત્ર મંત્રી પણ પરિવાર સહિત કૌતુકથી ત્યાં જઈને ઉભો રહેલો તેને (કેશીગુરુને) જોતો જેટલામાં રહ્યો છે તેટલામાં ગુરુ જ્ઞાન વડે મહાત્મા એવા તેના બોધને જાણીને હે ચિત્ર મંત્રી ! એ પ્રમાણે નામ વડે આશ્ચર્યને જાણે કરતા હોય તેમ બોલ્યા.||૧||૧૧॥ હે મંત્રી ! ૨ાજા વડે અમુક આ કાર્ય વડે તું મોકલાયો છે. રાજા વડે તેનો આ પ્રમાણે નિર્ણય આજે કરાયો છે. તે સાંભળીને આશ્ચર્ય પામેલા મહામાત્યએ વિચાર્યું કે કપટ વડે પણ નામ જાણે છે એમાં અહિં કૌતુક નથી. ૧૨॥૧૩॥ પણ આ એકાંતની મંત્રણાને વળી કેવી રીતે જાણે છે. આ આશ્ચર્ય છે તેથી નિશ્ચે આ પાંખડી નથી. પણ ૫૨માર્થને જાણનાર છે. ૧૪।। ત્યાર પછી તે ગુરુને પ્રણામ કરીને બેઠો.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy