________________
૧૧૫
૧૧૯
અભયાનો સુદર્શન માટે પ્રયત્ન - ધાવમાતા પંડિતાનો ઉપયોગ - વસંત પંચમી આગમન વસંતક્રીડા - સુદર્શનની પ્રાર્થના - અભયાનું કપટ – ભોગ માટે વિનંતી - ઉપસર્ગ - બદનામ કરવા પ્રયત્ન – રાજાની પૃચ્છામાં મૌન - મનોરમાનો કાયોત્સર્ગ - શૈલી સિંહાસન બની - સંયમ - પંડિતા તથા રાણીથી ઉપસર્ગ - કેવળજ્ઞાન મોક્ષ. (૫) કપિલ કથા :કૌશાંબી નગરી – જિતશત્રુ રાજા - કપિલ પુરોહિત પુત્ર - પિતાના મિત્ર ઈન્દ્રદત્ત પાસે અધ્યયન - દાસી ઉપર અનુરાગ - ધનશ્રેષ્ઠી પાસે જેવું - ઈચ્છા મુજબ માંગવા કહ્યું - વિચારણામાં જાતિ સ્મરણ - કેવલજ્ઞાન - ચોર પ્રતિબોધ. () ચંડકૌશિક કથા :કૌશિક સંનિવેશ - ગોભદ્ર બ્રાહ્મણ - શિવભદ્રા પત્ની – અર્થ માટે કાશી પ્રયાણ - વિદ્યા સિદ્ધ મિલન - દિવ્ય વિમાન આકર્ષણ - ચંદ્રલેખાનો ગોભદ્રને વૃત્તાંત જણાવવો – ગંગામાં વિદ્યાસિદ્ધ અદશ્ય - ગોભદ્રનું જાલંધર જવું - સ્વરૂપ જાણવું - ઉપદેશ - પુનરાગમન - ધર્મઘોષ ગુરુ પાસે દીક્ષા - દેડકી મારવી - ક્રોધ - જ્યોતિષ્કમાં દેવ - કૌશિક કુલપતિ - વનની મૂર્છાથી - દૃષ્ટિવિષ સર્પ - પરમાત્માનું આગમન - પ્રતિબોધ - આઠમો સહસ્ત્રાર દેવલોક. (૭) શિવકુમાર કથા :મહાવિદેહ – પુષ્કલાવતી વિજય - વીતશોકાનગરી – પધરથ રાજા - વનમાલા રાણી – પુત્ર શિવકુમાર - સાગરદત્ત મુનિ - અનુરાગ – પૂર્વભવ ભવદત્ત ભવદેવ ભાઈ - ભવદત્તની દીક્ષા – ભવદેવનો નાગિલા સાથે વિવાહ - દાક્ષિણ્યતાથી દીક્ષા - નાગિલાની યાદ – નાગિલા પાસે આગમન – બ્રાહ્મણી પુત્ર વમન - વૈરાગ્ય – ભવદત્તના જીવનું સ્વરૂપ - શિવકુમારને જાતિ સ્મરણ - દીક્ષાની માગણી - નિષેધ - ભાવયતિ - મરીને વિદ્યુમ્માલીદેવ ત્યાંથી
ચ્યવી - જંબુસ્વામી (૮) સમૃદ્ધદત્ત અને શ્રીપતિ :દક્ષિણમથુરા – અશોકદત્ત સમુદ્ધિદત્ત મિત્રતા - પ્રતિજ્ઞા - શ્રીપતિ પુત્ર - આ બાજુ પુત્રી – સ્નાન કરતાં વસ્તુઓ ચાલી જવી -
૧૨૬
૧૩૫
૧૮