________________
૮૮-૯)
૨.
૯૫
૧૧
૧૩ દેવદ્રવ્ય – સંકાસ શ્રાવકનું દૃષ્ટાંત
૫૪-૬૦ ગંધિલાવતી નગરી – અક્ષતાદિ વડે દેવદ્રવ્ય ઉત્પત્તિ - ભક્ષણ-મરીને દુર્ગતિ - સંસારભ્રમણ - ગુરુનો યોગ - પૂર્વભવ - દેવદ્રવ્યમાં વ્યય - દેવલોક
ધર્મતત્ત્વ : ૧૪ જીવદયાદિ – સમ્યકત્વ મૂલ બાર વ્રત :
૧ થી ૩ (૧) મેતાર્ય કથા -
(૯૧-૯૩) ચંદ્રાવસંતક રાજા - રાણી સુદર્શના - પ્રિયદર્શના-સાગરચંદ્ર મુનિચંદ્ર - બાલચંદ્ર - ગુણચંદ્ર પુત્ર - રાત્રે કાયોત્સર્ગ - મૃત્યુ - દેવલોક - સાગરચંદ્ર રાજા - અપરમાતાથી વૈરાગ્ય - દીક્ષા - સાધુ પ્રત્યેનીક - રાજપુત્ર પુરોહિતપુત્ર - શિક્ષા - દીક્ષા - દેવલોક પુરોહિત પુત્ર મેતીની કુક્ષિમાં - મેતાર્ય – દેવ પ્રતિબોધ - રાજપુત્રી સાથે લગ્નની માગણી - બકરો અર્પણ - અભયકુમારની માગણી – દીક્ષા – ભિક્ષા – સોનીથી ઉપસર્ગ - કેવલી - સોનીની દીક્ષા. (૨) કલિકાચાર્ય અને દત્ત કથા - તુરમણીનગરી - જિતશત્રુ રાજા - દત્ત બ્રાહ્મણ - પ્રપંચથી દત્ત રાજા - તેમના મામા કાલિકાચાર્ય – યજ્ઞફળ પૃચ્છા - સત્યકથન - ગુસ્સો - આચાર્યનું વચન સત્ય થયું – મરીને નરક (૩) રોહિણેય કથા :શ્રેણિક - અભય - લોહખુર - રોહિણેય - વીરવાણી શ્રવણ નિષેધ - વીર આગમન - કાંટો વાગતાં વાણીનું શ્રવણ - નગરજનોની ચોરી માટે ફરિયાદ – અભયકુમારની પ્રતિજ્ઞા - ગુપ્તવેષ - ચોરની ખાત્રી – માલ વિના ચોરને પકડવું – ખાત્રી કરવા દેવલોક જેવી રચના - પરમાત્માની વાણીના પ્રભાવે બચવું - દીક્ષા મૃત્યુ - દેવલોક. (૪) સુદર્શન શ્રેષ્ઠ :દધિવાહન રાજા - અભયારાણી - ઋષભદાસ શ્રેષ્ઠી - અહદાસી શેઠાણી - સુભગ નોકર - મુનિદર્શન – નમસ્કાર મંત્રની પ્રાપ્તિ - અંત સમયે નમસ્કારની પ્રાપ્તિ - શેઠાણીની કુક્ષિમાં ઉત્પત્તિ - સુદર્શન નામ - મનોરમા પત્ની - કપિલ રાજપુરોહિત - કપિલા પત્ની - કપિલાનું છળ – ઔત્પાત્તિક બુદ્ધિથી શીલનું રક્ષણ - કપિલાની અભયારે વાત - ઈર્ષ્યા -
૧૦૪
૧૦૯
૧૭