________________
૯
૩૨-૩૩
૩૩
૧૧
૨૪
૪૨
અધિકારી
૨૧-૨૨ નિશ્રાકૃત - અનિશ્રાકૃત ચૈત્ય - અષ્ટાપદ વક્તવ્યતા
૨૩ ઋષભદેવ ચરિત્ર - ચ્યવન - જન્મ-દીક્ષા-કેવલજ્ઞાનભરચ ચરિત્ર - અષ્ટાપદ ઉત્પત્તિ. પરમાત્મ પૂજા વિધાન નળદમયંતી ચરિત્ર – કોશલદેશ - કોશલાનગરી - નિષધ રાજા - સુંદરી રાણી - નળપુત્ર - વિદર્ભદેશ - કુંડિનપુર નગર ભીમરથ રાજા - પુષ્પદંતી રાણી - દમયંતી પુત્રી – સ્વયંવર નિષધ દીક્ષા - કદંબ સાથે યુદ્ધ - જુગારમાં રાજ્ય હારવું - વનવાસ - કુંડિનપુર પ્રયાણ – પાણીની માંગણી - દમયંતીને ત્યાગ કરવાના વિચારો - છેડા પર આદેશ લખી ત્યાગ - સવારમાં દમયંતીને સ્વપ્ન - દમયંતીનો વિલાપ - સાર્થનું ચોરોથી રક્ષણ - રાક્ષસથી ઉપસર્ગ - વિભંગ જ્ઞાનથી પ્રિયના સંગમનું કથન - અભિગ્રહો – ગુફામાં શાંતિનાથ પ્રતિમા નિર્માણ - સાર્થવાહ મિલન - વરસાદથી રક્ષણ - તાપસ બોધ - સિંહ કેસરી મુનિ (કુબેરનો પુત્ર) - કપરનો સંબંધ – ગુફામાં સાત વર્ષ - રાક્ષસીનો ઉપસર્ગ - રેતીમાંથી પાણી - તાપસપુર તરફ પ્રયાણ - ધનદેવ સાર્થપતિ - સાધર્મિક મિલન – ઋતુપર્ણ રાજા - પિંગલ ચોરની દીક્ષા - ભીમને સમાચાર કે નળને વનવાસ થયો - હરિમિત્ર બ્રાહ્મણને દમયંતીનું મિલન - કપાળના તિલકનું દર્શન - રાજસભામાં પિંગલ દેવનું આગમન – ઋતુપર્ણ રાજા ધર્મ સ્વીકાર - પિતાને ઘરે પહોંચવું . નળચરિત્ર - સર્પ વડે હાથમાં ડંખ - કૂબડાપણું - રત્નકરંડીયો અને બિલનું ફળ અર્પણ – સુસુમારપુર ગમન - ચૈત્યદર્શન – દધિપર્ણ રાજા - હાથીને વશ કરવો - સૂર્યપાક રસોઈ – દધિપર્ણ પાસે રાજ્યમાં શિકાર દારૂ બંધ કરાવ્યા. ભીમ રાજા પાસે દૂત - સૂર્ય પાક રસોઈની વાત - નળ છે કે નહિ તે જાણવા કુશળ બ્રાહ્મણને મોકલવો – નાટક - કુશળના ભીમને સમાચાર - સ્વયંવર - દધિપર્ણ રાજા સહિત કૂબડાનું કુંડિનપુરમાં પહોંચવું - રાત્રે દમયંતીને સ્વપ્ન - આંગળીના સ્પર્શથી રોમાંચ - નળનું પ્રગટ થવું ભીમરથે રાજ્ય અર્પણ – જિનસેન ગુરુ આગમન – પૂર્વભવ પૃચ્છા - ચારિત્ર - ત્રીજે ભવે મોક્ષ પ્રતિમાના પ્રકાર - પૂજા વિધિ - ચૈત્યવંદન – આશાતના - ૨૫-૫૩
૧૨
૮૦-૮૮
૧૬